Gujarat Weather Update: આ તારીખથી ચોમાસુ ગુજરાતમાં જમાવટ કરશે, અશોક પટેલની આગાહી

Gujarat Weather Updates Monsoon in Gujarat will set from this week forecast by ashok Patel ni agahi

Gujarat Weather Update: આ અઠવાડીયે રાજયમાં સચરાચર વરસાદ પડશે. વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૫ થી ૨૨ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવ્‍યુ છે કે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્‍ડ આવશે. મુખ્‍ય રાઉન્‍ડ ૧૯ જુલાઈ સુધીનો રહેશે. સમગ્ર રાજયમાં મોટાભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા ૨ થી ૪ ઈંચ થી વધુ રહેવાની સંભાવના છે. જે … Read more

Gujarat weather forecast report: આ તારીખથી ગુજરાતમાં ચોમાસામાં હળવાથી ભારે વરસાદ વરસશે, અશોકભાઈ પટેલની આગાહી

ashok Patel weather forecast monsoon light to heavy rains in Gujarat monsoon

Gujarat weather forecast report: વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે તા. ૯ થી ૧ર જૂલાઇ સુધીની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે હાલ તો રાજયમાં સાર્વત્રીક વરસાદની શકયતા ઓછી છે. આગાહીમાં સૌરાષ્ટ્રમાં કરતાં ગુજરાત રીઝનમાં વરસાદ વધુ જોવા મળશે. અમુક દિવસે અમુક જગ્યાએ છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદની શકયતા ઓછી, ૧પમી સુધી અમુક દિવસે … Read more

Gujarat Rain Alert: ૧૬મી આસપાસ અષાઢી માહોલ જામશે મેઘરાજાના બે રાઉન્‍ડ, હવામાન વિભાગની આગાહી

IMD weather forecast Monsoon two rounds in Gujarat rain alert on 16th July

Gujarat Rain Alert: વેધરની એક ખાનગી સંસ્‍થાએ સારા સમાચાર આપ્‍યા છે. આગામી સપ્‍તાહ દરમિયાન વરસાદી માહોલની શકયતા વ્‍યકત કરી છે. ઉપરા ઉપરી બે – બે સિસ્‍ટમ્‍સની અસરથી સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં વરસાદના ઉપરાઉપરી બે રાઉન્‍ડ આવવાની સંભાવના છે. તા.૧૪ જુલાઈ આસપાસ બંગાળ ની ખાડીમાં અપર એર સાઇકલોનીક સર્કયુલેશન બનશે બાદ લો પ્રેશર થવાની શકયતા.તા.૧૬/૧૭ જુલાઈ આસપાસ … Read more

Gujarat weather forecast Today: ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

weather forecast Today Ambalal Patel forecast heavy rain in gujarat

Gujarat weather forecast Today: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજયમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાંબરકાંઠા, અરવલ્લી, સહિતના ભાગોમાં અને અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે … Read more

Weather forecast gujarat : હજુ 5 દિવસ પડશે વરસાદ, કચ્છ, સોરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને સુરતમાં પંથકમાં રેડ એલર્ટ

weather forecast today Red Alert and Yellow Alert 5 more days of Monsoon rain in gujarat

weather forecast gujarat Monsoon red alert and Yellow alert: હવામાન વિભાગે આજે મંગળવારે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ પંથકમાં પણ સારું એવો વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લામાં … Read more

Ashok Patel weather forecast: ગુજરાતમાં ચોમાસુ આ ભાગોમાં વરસાદના એકથી વઘુ રાઉન્ડ, અશોકભાઇ પટેલની આગાહી

weather forecast Ashok Patel ni agahi Monsoon rain in Gujarat more than one round

Ashok Patel weather forecast: વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યં છે કે તા. ૧ થી ૮ જુલાઈ દરમિયાન ચાર-પાંચ દિવસ ચોમાસુ સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ઘણા ભાગોમાં એકથી વધુ રાઉન્ડ આવશે. તેઓએ જણાવેલ કે, ગુજરાત રાજ્ય ઉપર એક યુએસી અને તેનો ટ્ર્ફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર ઉપર છે. દોઢ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની … Read more

Gujarat Monsoon: આ તારીખ સુધી દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું

Gujarat weather forecast by IMD Orange Alert for South Gujarat in Monsoon freezes

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે. નવસારીમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નવસારી અને જલાલપોર શહેરમાં 2 ઈંચ વરસાદ જયારે ગણદેવીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. શુક્રવાર રાતથી નવસારીમાં મેઘમહેર યથાવત છે.રાતે ચીખલી અને વાંસદામાં બે ઇંચ, ખેરગામમાં એક ઈંચ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોએ રાહત અનુભવી છે. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો … Read more

Gujarat Monsoon Weather Update: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર

Gujarat Monsoon Weather Update today imd orange and yellow alerts for rainfall and thunderstorms latest forecast news

Gujarat Monsoon Weather Update: ગુજરાતમાં ચોમાસાની હવામાન આગાહી BBC Weatherના કહેવા પ્રમાણે આવતા ૨૪ કલાકમાં રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, કંડલા, ભુજ, ખદીર, કચ્છના રણમાં ભારે વરસાદની પૂરી સંભાવના છે. પરની સ્થિતિ સર્જાવાની પણ પરી શક્ચતા છે. મહત્તમ સાવચેતી રાખવી જરૂરી છે. આ મુજબ આજે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ જીલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ … Read more