Gujarat Weather Update: આ તારીખથી ચોમાસુ ગુજરાતમાં જમાવટ કરશે, અશોક પટેલની આગાહી
Gujarat Weather Update: આ અઠવાડીયે રાજયમાં સચરાચર વરસાદ પડશે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૫ થી ૨૨ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે. મુખ્ય રાઉન્ડ ૧૯ જુલાઈ સુધીનો રહેશે. સમગ્ર રાજયમાં મોટાભાગોમાં આગાહી સમયમાં વરસાદની માત્રા ૨ થી ૪ ઈંચ થી વધુ રહેવાની સંભાવના છે. જે … Read more