Gujarat weather Update: મકરસંક્રાંતિના તેહવારમાં લોકો મોજથી પતંગ ઉડાડી શકશે, 18 થી 20 જાન્યુઆરી ઠંડી હળવી પડશે
Gujarat weather Update (ગુજરાત હવામાન અપડેટ): મકરસંક્રાંતિના પાવન તેહવારે પતંગપ્રેમીઓ માટે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડવાનો દિવસ ઉલ્લાસભર્યો રહેશે. પવનની અનુકૂળ પરિસ્થિતિ અને તાપમાનમાં વધઘટના સાથે આ દિવસને માણવા માટે શ્રેષ્ઠ પ્રાકૃતિક માહોલ બની રહેશે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે આવતીકાલે 14 જાન્યુઆરી (Makar Sankranti festival)ના રોજ પવનનું જોર સારો રહેશે, સવારના તાપમાનમાં … Read more