Gujarat weather forecast: આ તારીખથી ગુજરાતમાં માવઠાની અશોક પટેલની આગાહી

ગુજરાતમાં કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સપ્તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્રારા કરવામાં આવી છે. હાલ સવારનું અને દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે તમ ઊંચું જ રહેશે. માવઠાના દિવસોમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે છેલ્લા ઘણા દિવસથી … Read more

Gujarat weather news : આ તારીખ સુધી સૂકું હવામાન રહેશે અશોકભાઇ પટેલ

આગામી સપ્‍તાહમાં રાજયમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નથી. સૂકુ વાતાવરણ રહેશે. તાપમાન ૩૫, ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. ગૂજરાતનાં જાણિતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ કહે છે કે ૧૯, ઓક્ટો.નાં રોજ સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેસર હતું. એ ડિપ્રેશન સિસ્ટમ હાલ ભારતથી દૂર છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી … Read more

Gujarat Rain News: આ તારીખથી ગુજરાતમાંથી ચોમાસુ લેશે વિદાય

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્રમાંથી ચોમાસાઅ વિદાય લીધી છે. તે સિવાય દેશના અન્ય ભાગો જેમ કે ઉતરાખંડના થોડાભાગ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના થોડા વધુ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જયારે સમગ્ર રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધું છે. ચોમાસા વિદાય રેખા હાલ પોરબંદર, વડોદરા કે ઈન્દોર, પીલીભીત, મુક્તેશ્વર, … Read more