Crop storage structure yojana: ખેડૂતોને સંગ્રહ સ્‍ટ્રક્‍ચર બનાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજનાની સહાય વધારીને રુ.1,00,000 કરાઈ

gujarat CM paak sangrah structure yojana assistance increased in Godown Sahay Yojana

પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના (Crop storage structure yojana) ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. … Read more

CM Gaumata Nutrition Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા-પાંજરાપોળને રૂ.7.13 કરોડની સહાય ચૂકવાઈ

Gaumata Nutrition Yojana: Under Chief Minister Gaumata Nutrition Yojana, assistance of Rs.7.13 crore has been paid to Gowshala and Panjarapol

CM Gaumata Nutrition Yojana (મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના): મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વષ ૨૦૨૪-રપના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૧૬ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો … Read more

સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી

Gujarat State Minister Kuvarjibhai Bavaliya approved Tramba sauni scheme farmers

સોની યોજના આશીવાદ રુપ: સોરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬9૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા. વિકસિત ભારતની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો. ત્રંબા સૌની સિંચાઈ યોજના માટે કુવરજીભાઈ બાવળીયાએ ૨૩૫.૫૦ કરોડના ખર્ચ મજુર કર્યા. રાજકોટ, … Read more

Gujarat govt scheme: પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ૨૦,૦૦૦ની સહાય, જાણો કઈ રીતે મળશે સહાય

Gujarat government new scheme for farmer of natural vegetables farming

Gujarat govt scheme: રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મૃખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માગદર્શનથી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે જેનો જાહેરાત કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાફ્તિક ઇનપૃટ ખેતી … Read more

Mukhyamantri Gram Asmita yojana Gujarat: ગામડાઓની સકલ ફેરવવા ગુજરાત મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના

mukhyamantri gram asmita yojana gujarat

Mukhyamantri Gram Asmita yojana Gujarat: દરેક ગામમાં માળખાકીય સુવિધાનો વિકાસ થાય તેમજ આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધારો થાય તે માટે ગુજરાત રાજ્ય સરકારે મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના માટે સંકલ્પ બંધ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડોની ઉતરોતર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરી. જેનાથી ગામડાઓમાં … Read more