ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી અને જુવારના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી અને જુવારની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 … Read more

સૌની યોજના : ગુજરાતમાં ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૧૦ કલાક સરકાર વીજળી અપાશે

ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. ક્યાં ખેડૂતોને એનો લાભ થશે આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ ૨૦.૨૮ લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી … Read more

સરકાર દ્વારા ફળ પાકોનું ઉત્પાદન વધારવા ગુજરાતના ખેડુતો માટે 45 કરોડની યોજના

કઇ રાજ્યના ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને ખંબા, જામફળ અને કેળ પાકમાં આર્ધિક સહાય માટે કૃષિ વિભાગ દ્વારા 45 કરોડની નવી યોજના જાહેર કરાઇ છે. બાગાયતી પાકના કારણે ખેડૂતોને ફાયદો થતો હોવાષી તેનો વિસ્તાર પણ ૧૯,૫૦૦ હેક્ટર જેટલો વધારવામાં આવશે. બાગાયત ખાતાની યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાધવજી પટેલે જલાવ્યું હતું કે નવીયોજના હેઠળ … Read more

Gujarat Budget 2023 LIVE Updates: ગુજરાત બજેટ 2023 ખેતીવાડીને કેટલી ટકાઉ બનાવશે ?

ગુજરાત બજેટ 2023 આજે વિધાનસભામાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાન કનુ દેસાઈએ 3.1 લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ગત વર્ષની સરખામણીએ 57,053 કરોડનો વધારો કરાયો છે. શિક્ષણ વિભાગ માટે સૌથી વધારે 43,651 કરોડની … Read more

Mukhyamantri Gram Asmita yojana Gujarat: ગામડાઓની સકલ ફેરવવા ગુજરાત મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના

mukhyamantri gram asmita yojana gujarat

Mukhyamantri Gram Asmita yojana Gujarat: દરેક ગામમાં માળખાકીય સુવિધાનો વિકાસ થાય તેમજ આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધારો થાય તે માટે ગુજરાત રાજ્ય સરકારે મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના માટે સંકલ્પ બંધ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડોની ઉતરોતર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરી. જેનાથી ગામડાઓમાં … Read more