દેશમાં કપાસનો જથ્થો પૂરો થતાં ભાવમાં એકધારો આવ્યો વધારો

દેશમાં રૂની આવક મંગળવારે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે ૯૪ થી ૯૬ હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરીએ આવક હવે ઘટીને ૨૩ લાખ મણ જ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઈ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં. કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા માં ભારતમાં ૮૬ … Read more

દેશમાં કપાસની આવક ધટતા, ગુજરાતમાં કપાસના ભાવમાં વધારો

દેશમાં રૂની આવક સોમવારે એક લાખ ગાંસડી એટલે કે ૨૪ લાખ મણ જ કપાસની આવક થઇ રહી છે. ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં નોંધપાત્ર આવક નથી. નોર્થમાં આવક સતત ઘટી રહી હોઇ સોમવારે ત્યાં કપાસના ભાવ માં મણે રૂ।.૫ સુધર્યા હતા અને ભાવ મણના રૂ.૧૧૮૦ થી ૧૨૪૦ ક્વોટ થઇ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં ગામડે બેઠા રૂ।.૧૨૦૦માં સોદા … Read more

કપાસના ભાવમાં પ્રતિભાવ, ગામડે ખેડૂતોની કપાસ પરની પક્કડ મજબુત

દેશભરમાં કપાસની આવક સતત ઘટી રહી છે, ગુરૂવારે દેશમાં રૂની આવક ઘટીને ૧.૦૭ થી ૧.૦૮ લાખ ગાંસડી એટલે કે કપાસની આવક ઘટીને રપ થી ર૬ લાખ ગાંસડીની જ રહી હતી. દેશાવરના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે તા.૧૫મી માર્ચે પછી દેશમાં રોજિંદી માંડ ૫૦ થી ૬૦ હજાર ગાંસડી જ કપાસની આવક જોવા મળશે. ઉત્તર ભારત અને દક્ષિણ … Read more

રૂમાં ખેડૂતોની ઊંચા ભાવે વેચાણથી વધતાં કપાસના ભાવ ઊંચા મથાળે ઘટ્યા

દેશભરમાં કપાસની આવક ઘટવાનો સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે દેશમાં રૂની આવક ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ૨૭ થી ૨૮ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂની આવક ઘટીને ૨૧ થી રપ હજાર ગાંસડી એટલે કે પાંચ થી સાડા પાંચ લાખ મણ કપાસની જ આવક રહી હતી. ઉત્તર ભારતના … Read more

દેશમાં કપાસની આવક ઘટતા ભાવમાં આવ્યો વધારો

દેશભરમાં જાન્યુઆરીના અંત સુધીમાં ૨.૫૫ કરોડ ગાંસડી અને તા.૯મી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨.૭૫ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકો હોઇ હવે રૂની આવક માર્ચ મહિનામાં રોજની એક લાખ ગાંસડી એટલે કે ર૪ લાખ મણ કપાસની પણ ઓછી રહેશે. દેશમાં કપાસના ઉત્પાદન ૮૬.૧૦ કરોડ મણનો અંદાજ હતો તેમાંથી અત્યાર સુધીમાં ૬૨ થી ૬૩ કરોડ મણ કપાસની … Read more

કપાસિયા-ખોળ અને રૂના ભાવ સુધરતાં કપાસના ભાવ વધ્યા

દેશના કપાસની આવક ગુરૂવારે ૨૮ થી ૨૯ લાખ મણની એટલે કે ૧.૨૫ લાખ ગાંસડીની નોંધાઇ હતી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક દરરોજ ધીમી ગતિએ ઘટી રહી છે. તા.૧૫મી ફેબ્રુઆરી પછી દેશમાં કપાસની આવક એક લાખ ગાંસડીના રૂની થશે તેવી ધારણા છે. ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવે કપાસની આવક ઘટીને ૮ થી ૯ લાખ … Read more

રૂની આવકમાં સતત ઘટાડાથી સારી ક્વોલિટીના કપાસના ભાવમાં વધારો

દેશમાં કપાસની આવક ઘટીને ૩૦ લાખ ગાંસડી એટલે કે ૧.૨૫ થી ૧.ર૭ લાખ ગાંસડી રૂની બુધવારે થઇ હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે રોજિંદી આવક ત્રણ લાખ ગાંસડીથી વધતી નથી જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કપાસની આવક પણ ઘટીને પાંચ થી સાડા પાંચ લાખ ગાંસડી જ રહે છે. મહારાષ્ટ્ર, … Read more

કડીમાં દેશાના કપાસની આવક ઘટતાં સૌરાષ્ટ્રના કપાસ ની માગ વધી

દેશભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કપાસની આવક ૩૧ થી ૩ર લાખ ગાંસડી એટલે કે ૧.૩૦ થી ૧.૩૫ લાખ ગાંસડી રૂએ અટકી છે. કપાસની આવક હવે બહુ ઘટતી પણ નથી અને હવે વધતી પણ નથી. કપાસના બ્રોકરોના કહેવા પ્રમાણે દેશમાં ૨.૪૯ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઇ હવે તા.૧૫મી ફેબ્રુઆરી પછી કપાસની આવકમાં મોટો ઘટાડો જોવા … Read more