ખેડૂતો હવે ચિંતા છોડો ગુજરાત સરકારે ખેતીહિતમાં લીધો મહત્ત્વનો નિર્ણય: ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમય 30 એપ્રિલ સુધી વધારાયો
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોએ ઉગાડેલી તુવેરની ખરીદી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ટેકાના ભાવે તુવેર ખરીદીની તારીખ 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે મોટી રાહતરૂપ સાબિત થયો છે કારણ કે હવે બાકી રહેલા ખેડૂતોને પણ પોતાની તુવેર પાકનો યોગ્ય ભાવે વેચાણ કરવાની તક મળશે. ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો વધારાયો … Read more