મગફળીના ભાવમાં વધઘટ વચ્ચે સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો

મગફળીમાં બે તરફી વધઘટ જોવામળી રહી છે અને ક્વોલિટી મુજબ ભાવમાં રૂ.૧૦ થી ૧૫નો સુધારો અમુક સેન્ટરમાં હતો. ખાસ કરીને પિલાણ ક્વોલિટીમાં જ્યાં સારી ક્વોલિટી છે ત્યાં બજારો વધ્યાં હતાં. સરેરાશ બજારમાં હાલ મજબૂતાઈનો દોર જોવા મળી શકે છે. ઉનાળુ મગફળી વાવેતર સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારમાં હવે પૂરા થવા આવ્યાં છે. આગામી દિવસોમાં સરકારી આંકડાઓ આવ્યાં … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ખેડૂતોને ઊંચા ભાવ જોવા મળી શકે છે

સીંગતેલમાં મજબૂતાઈ વચ્ચે મગફળીની વેચવાલી ન હોવાથી બજારો સરેરાશ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં છે. બિયારણની ઘરાકી પણ ખૂબ જ સારી છે અને સારી ક્વોલિટીની ૬૬, ર૪ કે ૯ નંબરની સારા ઉતારાવાળી મગફળી હાલ બિયારણવાળા જે ભાવથી મળે એ ભાવથી કવર કરવાનાં મૂડમાં છે. ઉનાળામાં આ વર્ષે પાણીની કોઈ તંગી ન હોવાથી સૌરાષ્ટ્રની સાથે ઉત્તર … Read more

સિંગતેલની માંગ નીકળે ત્યાં સુધી ખેડૂતોને મગફળીના સારા ભાવના એંધાણ

મગફળીના ભાવ છેલ્લા બે અઠવાડિયાથી મણના રૂ.૯૫૦ થી ૧૧૦૦ વચ્ચે ચાલી રહ્યા છે. નાના કાઉન્ટના દાણા ધરાવતી મગફળીના ભાવ રૂ.૧૩૦૦ થી ૧૪૦૦ બોલાય છે કારણ કે આ પ્રકારની મગફળીની અછત છે. મગફળીના ખેડૂતોએ હવે બે બાબતો પર બરાબર ધ્યાન રાખવાની જરૂર છે. ઉનાળુ મગફળીનું વાવેતર આગામી એકાદ અઠવાડિયામાં ચાલુ થશે તેમજ ચીનની સીંગતેલની માગ હાલ … Read more

મગફળીમાં બિયારણ ની ઘરાકી વધવા થી, સારા ભાવ ની આશા

ખરીફ મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા હોઇ અને પાણીની સગવડ સારી હોઈ ઉનાળુ સીઝનમાં સ્વભાવિક રીતે જ ખેડૂતોની પહેલી પસંદ મગફળીનું વાવેતર કરવાની રહેશે. હવે મગફળીનું બિયારણ ખરીદવાની સીઝન ચાલુ થઈ ચૂકી છે. ખરીફ સીઝનમાં પાછોતરા વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોની મગફળી બગડી ચૂકો હોઇ ખેડૂતો પાસે બિયારણની મગફળી રહી નથી. બિયારણની મગફળીના વેપાર કરનારા એગ્રો … Read more