મહુવામાં ડુગળીનાં ભાવ ઊચી સપાટીથી ઘટયા: ગોંડલ-રાજકોટમાં ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં નિકાસબંધી દૂર થયા બાદ એકધારા વધી રહેલા ભાવમાં થોડી બ્રેક લાગી છે. ખાસ કરીને મહુવામાં ભાવ રૂ.૬૦૦ની ઉપર પહોંચી ગયા હતા, જ્યાંથી આજે રૂ.૫૦થી પણ વધુનો કડાકો બોલી ગયો હતો. ગોંડલ-રાજકોટ સહિતનાં સેન્ટરમાં સરેરાશ બજારો સારા હતા, પંરતુ બહુ મોટી તેજી હાલનાં લેવલથી દેખાતી નથી તેમ વેપારીઓ કહે છે. મહુવામાં લાલ ડુંગળીની ૪૭૦૦ … Read more

ડુંગળીમાં નિકાસ માંગથી બે દિવસમાં ભાવમાં વધારો…

ડુંગળીમાં નિકાસ પહેલી જાન્યુઆરીથી ખુલી રહી હોવાથી છેલ્લા બે દિવસથી ખેડૂતોએ માલ વેચાણ કરવાનો અટકાવી દીધો હોવાથી ભાવમાં મણે રૂ.૧૫૦ની તેજી આવી ગઈ છે. જોકે વેપારીઓ કહે છેકે હવે ઉપરમાં ભાવ બહુ વધી જાય તેવીસંભાવનાં ઓછી છે. નાશીકનાં એક નિકાસકારે જણાવ્યું હતુંકે ડુંગળીમાં હાલ શ્રીલંકા અને દુબાઈનાં વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે, પરંતુ નિકાસ ભાવ … Read more

ડુંગળીમાં વેચવાલી વધતી ઊંચી સપાટીથી ભાવમાં ધરખમ ઘટાડો

ડુંગળીમાં આવકો વધી રહી હોવાથી ભાવમાં પણ સરેરાશ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. નાશીક અને ગુજરાતમાં વિવિધ મંડીઓમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જેને પગલે સરેરાશ બજારમાં મણે રૂ.૧૫૦નો ઘટાડો જોવા મળ્યો હતો. નાશીકમાં પણ નવી ડુંગળીના ભાવ ઘટીને રૂ.૧૦૦૦ સુધી પહોંચ્યાં સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીનાં ભાવ વધીને રૂ.૭૦૦ સુધી પહોંચ્યાં હતાં, જે હવે … Read more