પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો

મગફળીમાં વેચવાલીનાં અભાવમાં ભાવમાં સતત બીજા દિવસે પણ રૂ.૧૫ થી ર૦નો સુધારો થયો હતો. મગફળીનાં ટ્રેડરો કહે છે પિલાણ મિલોની લેવાલી સારી છે અને બીજી તરફ ખુલ્લા બજારમાં વેચવાલી ખાસ નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ નાફેડે ઓક્શન ચાલુ કર્યું … Read more

નાફેડ દ્વારા મગફળીનું વેચાણ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યું હોવાથી મગફળીના ભાવ સ્થિર

મગફળીનાં ભાવમાં બે તરફી વધઘટે સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીમાં નાફેડની વેચવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર રહેલો છે. નાફેડ દ્વારા ગઈકાલે જે બીડ ભરવામાં આવી હતી, જેમાંથી રૂ.૫૬૧૩નાં ભાવ મંજૂર કરવામાં આવ્યાં છે, જોકે કેટલી માત્રામાં જથ્થો વેચાણ થયો તેની કોઈ માહિતી નાફેડ સત્તાવાર રીતે જાહેર કરતું નથી. … Read more

ગુજરાતમાં મગફળીમાં ઓછી લેવાલી ના કારણે મગફળીનાં ભાવમાં ઘટાડો

મગફળીનાં ભાવમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં સરેરાશ રૂ.૫ થી ૧૦નો પ્રતિ ૨૦ કિલો ઘટાડો જોવા મળ્યો હતો. મગફળીની વેચવાલી હવે વધવાનાં પણ ચાન્સ નથી. ગોંડલ-રાજકોટમાં સરેરાશ દૈનિક ધોરણે આવક અને વેપાર થવા લાગ્યાં છે અને હવે પેન્ડિંગ માલ ખાસ બચતા નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more

સીંગદાણામાં મગફળીની વેચવાલી ઘટતા મગફળીનાં ભાવમાં સ્થિરતા

મગફળીની બજારમાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. સીંગદાણાનાં ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી વધે તો જ બજારો વધુ ઘટશે, નહીંતર બજારો અથડાયા કરે તેવી સંભાવનાં દેખાય રહી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મગફળીનું ઓક્શન … Read more

નાફેડની હરરાજી શરુ થવાના એંધાણથી મગફળીના બજાર ભાવમાં ઘટાડો

સરકારી એજન્સી નાફેડ દ્વારા આગામી સપ્તાહથી મગફળીનું ઓક્શન ફરી શરૂ કરવામાં આવશે તેવા સંકેતોથી મગફળીની બજારમાં મણે રૂ.૧૦ થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવનાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ નાફેડનાં સુત્રો કહે … Read more

સીંગતેલમાં માંગ હોવાથી પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં સુધારો

સીંગતેલની બજારમાં સુધારાની અસર મગફળીની બજારમાં પણ આવી છે અને મણે રૂ.૧૦નો સુધારો થયો હતો. મગફળીની આવકો તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે, જેને પગલે સરેરાશ બજારો વધ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં સાબારકાંઠા વિસ્તારમાં મહારાષ્ટ્રની લેવાલી ઘટી હોવાથી ત્યાં બજારો આજે થોડા ડાઉન હતાં, જોકે આ વિસ્તારમાં પહેલાથી ભાવ ઊંચા બોલાય રહ્યાં છે અને ત્યાં આવકો પણ … Read more

મગફળીની વેચવાલીમાં સતત ઘટાડો થતા મગફળીના ભાવમાં સરેરાશ મજબુતાઈનો માહોલ

હાલ મગફળીની બજારમાં વેચવાલીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને બીજી તરફ ભાવ સરેરાશ શનિવારે મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં. ઉતરાયણનાં તહેવારો દરમિયાન ત્રણ દિવસ રજાનો માહોલ હોવાથી ખાસ કોઈ મોટા વેપારો શનિવારે થયા નહોંતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ઉનાળુ મગફળીની બિયારણની માંગ નીકળતા મગફળીના ભાવમાં સુધારો

મગફળીની બજારમાં લેવાલીનાં ટેકે ભાવમાં સરેરાશ રૂ.૧૦ થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં આગળ ઉપર સીંગદાણા અને પિલાણ મિલોની લેવાલી સારી રહેશે તો બજારો હજી વધે તેવી ધારણાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મગફળીમાં ગામડા ઊંચા હોવાથી … Read more