મગફળીની વેચવાલીમાં સતત ઘટાડો થતા મગફળીના ભાવમાં સરેરાશ મજબુતાઈનો માહોલ

હાલ મગફળીની બજારમાં વેચવાલીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને બીજી તરફ ભાવ સરેરાશ શનિવારે મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં. ઉતરાયણનાં તહેવારો દરમિયાન ત્રણ દિવસ રજાનો માહોલ હોવાથી ખાસ કોઈ મોટા વેપારો શનિવારે થયા નહોંતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ … Read more

મગફળીની બજારમાં વેચવાલી ઘટતા મગફળીના ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ

મગફળીની બજારમાં વેચવાલી ઘટી રહી છે પંરતુ સામે ઘરાકી ન હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની બજારમાં હાલ ઘરાકી નથી, પંરતુ સામે સીંગદાણામાં પણ લેવાલી નથી, જેને પગલે તેનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી પણ વધુનો ઘટાડો થયો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ગુજરાતમાં નવી મગફળીની આવકોમાં સતત વધારો થતા, મગફળી ના ભાવમાં ઉછાળો

નવી મગફળીની આવકો એકથી વધુ સેન્ટરોમાં આવી રહી છે. આજે ગોડલ-રાજકોટ, હળવદ અને જામનગરમાં પણ નવી મગફળીની આવક થઈ હતી. હાલ આવકો ઓછી છે અને ક્વોલિટી પણ બહુ જ ખરાબ આવે છે, પરંતુ સરેરાશ મગફળીની આવકો શરૂ થઈ હોવાથી બજારનું સેન્ટીમેન્ટ બદલાય શકે છે. બીજી તરફ દાણાની બજારમાં તહેવારોની ઘરાકીનાં કારણે મજબૂતાઈ જોવા મળી હતી. … Read more