મગફળીમાં વેચાણના અભાવે ભાવમાં થયો વધારો
મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મગફળીમાં હાલ દાણાવાળા અને બિયારણવાળાની સારી માંગ હોવાથી બજારમાં એકધારો સુધારો થઈ રહ્યો છે. મગફળીનાં ભાવ સરેરાશ મણે રૂ.૧૦થી ૧૫નો વધારો થયો હતો. હિંમતનગર બાજુ આજે ૨૪ નંબરમાં ૭૭નાં ઉતારાવાળી બિયારણબર મગફળીનાં ભાવ ઊંચામાં રૂ.૧૫૧૧ સુધી બોલાયાં હતાં. વેપારીઓ કહે છેકે હવે ખેડૂતો પાસે માલ ઓછો … Read more