મગફળીમાં ઊંચી સપાટી થી ભાવમાં ઘટાડો જોવા મળ્યો

GBB groundnut market 18

મગફળીમાં ઊંચી સપાટીથી આજે મણે રૂ.પથી ૧૦નો ઘટાડો થયો હતો. મગફળીમાં વેપારો હાલ સારા થઈ રહ્યાં છે, પંરતુઓઈલ મિલરોની ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી આજે બજારો ઘટ્યાં હતા. બીજી તરફ બિયારણ ક્વોલિટીની જીણી મગફળીનાં ભાવ સરેરાશ મજબૂત રહ્યાં હતાં.આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. બિયારણ ક્વોલિટીમાં વેચવાલીનાં અભાવે તેમાં … Read more