ડુંગળીના ભાવમાં વધારો: કેટલો થયો ડુંગળીનો ભાવ ?
ડુંગળીમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીની બજારમાં હાલનાં તબક્કે થોડા-થોડા નિકાસ વેપારો છે અને રાજસ્થાન લાઈન પૂરી થઈ ગઈ હોવાથી નાશિક અને સૌરાષ્ટ્રમાંથી વેપારો નીકળી રહ્યાં છે. ગોંડલ બાજુ પણ આવકો ઓછી છે, જેને પગલે સરેરાશ મણે રૂ.૨૦થી રપનો વધારો જોવા મળ્યો હતો. મહુવામાં લાલ ડુંગળીની ૧૫ હજાર થેલાની આવક હતી અને મહુવા … Read more