ગુજરાતના માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં સ્થિરતા, સીંગદાણા અને મગફળીના ભાવ ઘટવાની સંભાવનાં
મગફળીની આવકો હાલ સ્ટેબલ થઈ ગઈ છે, પંરતુ બીજી તરફ સીંગદાણાની બજારમાં લેવાલી ન હોવાથી અને નિકાસકારોની માંગ પૂરી થઈ હોવાથી ભાવમાં ટને રૂ.૨૦૦૦નો ઘટાડો થયો હતો, જેને પગલે આજે ડિલીવરીનાં વેપારોમાં ખાંડીએ બપોર બાદ રૂ.૫૦૦ થી ૭૦૦ નીકળી ગયાં હતાં. શનિવારે પીઠાઓમાં પણ ભાવ ઘટે તેવી પૂરી સંભાવનાં છે. ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● … Read more