ડુંગળીમાં આવકો વધવાની ધારણાએ ભાવમાં નરમાઈ
ડુંગળીમાં આવકો વધવાની ધારણાએ સરેરાશ ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ડુંગળીમાં ખાસ કરીને સફેદની આવકોમાં હવે વધારો જોવા મળશે અને તેનાં ભાવ ઝડપથી નીચે આવી જાય તેવી ધારણાં છે. સારી ક્વોલિટીનાં ડુંગળીનાં ભાવ લાલની તુલનાએ સહેદનાં નીચા આવી ગયા છે, જે આગામી દિવસોમાં વધુ નીચા જશે. મહુવામાં લાલ ડુંગળીની ર૪ હજાર કટ્ટાની આવક હતી અને … Read more