ગુજરાતમાં મગફળીના ઓછી વેચાણથી અને નાફેડના ઊંચા ભાવ કારણે મગફળીના ભાવ માં ઉછાળો

હાલ મગફળીમાં મજબૂતાઈ જોવા મળી હતી. નાફેડનાં રૂ.૧૪૦૦ જેવા ઊંચા ભાવ અને ખુલ્લા બજારમાં વેચવાલી એકદમ ઓછી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની મૈનપૂરીની અને પશ્ચિમ બંગાળની મગફળી સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં ઠલવાય છે, પંરતુ તેની ક્વોલિટી નબળી અને તેલની ટકાવારી પણ ઓછી આવતી હોવાથી તેમાં બાયરો બહુ ખરીદો કરવાનાં મૂડમાં નથી. મિક્સિંગમાં ચાલે એ માટે જ તેની … Read more

ગુજરાતમાં મગફળીનું વેચાણ ના હોવાથી સીંગદાણા ની માર્કેટ ભાવ માં ઉછાળો

મગફળીની બજારમાં સ્થિરતા હતી, પંરતુ મગફળીની વેચવાલી ન હોવાથી અને તહેવારોની ઘરાકીનાં ટેકે સીંગદાણાની બજારમાં તેજી હતી. કોમર્શિયલ સીંગદાણાનાં ભાવમાં સતત બીજા દિવસે રૂ.૨૦૦૦ વધી જત્તા બે દિવસમાં રૂ.૪૦૦૦નો ઉછાળો આવ્યો હતો. વરસાદમાં મગફળીની સ્થિતિ : આગામી દિવસોમાં વરસાદની પેટર્ન ઉપર બજારમાં તેજી-મંદી થવાની સંભાવનાં છે. સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં આજે છાંટા-છુંટી હતી, પંરતુ સારો વરસાદ … Read more

મગફળીના ભાવમાં વધઘટે વચ્ચે, ગોંડલ મગફળીના ભાવમાં આવ્યો સુધારો

મગફળીમાં ભાવ અથડાતા રહ્યાં છે. નાફેડની છેલ્લા બે-ત્રણ દિવશથી વેચવાલી શરૂ થઈ છે, પરંતુ નાફેડ મગફળીનાં ભાવ પણ ઊંચા હોવાથી લોકલ બજારમાં હજી ખાસ તેની કોઈ અસર જોવા મળતી નથી. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર છે. ગોંડલમાં આજે સારી મગફળીમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. નાફેડની મગફળીનાં … Read more