ગુજરાતમાં નવરાત્રિના આરંભે જીનોના મુર્હર્ત થતાં કપાસના ભાવ માં આવ્યો ઉછાળો
આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઠૅર ઠેર જીનોના મુહૂર્ત થયા હતા, જેને કારણે કાચા કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પીઠાઓમાં આવકો પણ વધી ૧.૪૫ લાખે અથડાઇ હતી, તો પ્રતિ મણના ભાવ ઊંચામાં ૧૮૦૦ના મથાળે જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા જીનોના મુહૂર્ત થયા હતા. કડી અને વિજાપુર પંથકમાં મહારાષ્ટ્રમાંથી ૬૦ થી ૬પ ગાડી કપાસની આવકો … Read more