ગોંડલમાં નવા ઘઉં ની આવક શરૂ: ફેબ્રુઆરીમાં આવક વેગ પકડશે
સૌરાષ્ટ્રમાં આમ પણ દર વર્ષે નવા ઘઉંની આવકો સૌથી પહેલા થતી હોય છે, પંરતુઆ વર્ષે તો ઉતરાયણ પહેલા જ નવા ઘઉની આવકોની શરૂઆત થઈ ગયા છે અને જેનાં સમાચાર છેક કન્યાકુમારી-સાઉથ સુધી પણ પહોંચી ગયાં છે. ઉતરાયણ પહેલા જ સમગ્ર દેશમાં સૌથી પહેલા નવા ઘઉં સોરાષ્ટ્રમાં આવ્યાં સૌરાષ્ટ્રની આવકો ઉપર આ વર્ષે સાઉથવાળાની વધુ નજર … Read more