Onion price today: ગુજરાત માર્કેટ યાર્ડમાં ખરીફ ડુંગળીની બંપર આવક સામે સારી ક્વોલિટી ડુંગળીના ભાવ ટકેલા
Onion price today (ડુંગળીનો આજે ભાવ): મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક વધીને ક્રમશઃ 45,264 અને 8,370 થેલાની થઈ છે. જૂની સફેદ ડુંગળીના ભાવ ₹350-₹1,015 અને નવી સફેદના ₹300-₹851 છે, જ્યારે લાલ ડુંગળીના ભાવ ₹200-₹808 રહ્યા. લાલ ડુંગળી ઉત્તર ભારતમાં અને નવી સફેદ કર્ણાટક-આંધ્રમાં ખપાઈ રહી છે. ખરીફ લેઈટ ડુંગળીની બજારમાં આવક વધી … Read more