ગુજરાતમાં કપાસની આવક વધતા કેવા રહેશે કપાસના ભાવ
ગુજરાતના પીઠાઓમાં આજે કપાસની આવકો વધી ૧૭૩૪૦૦ મણે પહોંચી હતી. બજાર થોડુ ઢીલુ હતું. આજે નૈવેધ્ય હોવાને કારણે રાજકોટ, હળવદ સહિતના અમુક યાર્ડમાં કામકાજો બંધ રહ્યા હતા. નવરાત્રી પર્વ દરમિયાન ઠૅર ઠૅર જીનિંગ મીલો દ્વારા કામકાજના મુહૂર્ત થઇ રહ્યા હોવાથી લોકલ સાથે મહારાષ્ટ્રમાંથી આવતા કપાસની માગ પણ વધી હતી. અગ્રણી બ્રોકરોના મતે આજે ગુજરાતમાં અંદાજે … Read more