જીરા વાયદા બજાર : જીરુમાં સ્ટોકિસ્ટો અને ખેડૂતના માલની જોર આવકથી જીરુંના ભાવમાં સ્થિરતા

હાલ વરસાદની પ્રતીક્ષામાં ગંજ બજારમાં સામાન્ય કામકાજ રહ્યા હતા. ઊંઝા ગંજબજાર ખાતે વિતેલા સપ્તાહે જીરુંની આવકોમાં વધારો થયો હતો. જો કે, આ આવક ખેડૂતો અને સ્ટોક્સ્ટિ માલની જ હતી. રવિ સિઝનનો પ્રારંભ નવરાત્રિથી થશે ત્યારે જીરામાં બિયારણની ઘરાકી નીકળશે તેમ મનાય છે. સામાન્ય રીતે દિવાળી પૂર્વેની દેશાવરોની ઘરાકી આ સમય દરમિયાન નીકળે છે. જોકે, ગયા … Read more

આજના જીરા વાયદા બજાર : નિકાસને પગલે જીરુંના ભાવમાં સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો

જીરૂ વાયદામાં આજ ચાર ટકાથી પણ વધુનો અથવા રૂ.૧૨૦૦ થી ૧૫૦૦ જેવી તેજી આવી હ્ોગાથા હાજર બજારમાં પણ સતત બીજા દિવસે ભાવયું મણે રૂ.૧૮.૦ થી ૧૫૦ના સુધારો જોવા મળયો હતો. જીરૂ બજારમાં ખાંસ કરીને સારી ક્વોલટીમાં બજાસે સારા છે. જો નિકાસ વેપારો ચાલુ રહેશે તો બજારો સુધરી શકે છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more

જીરા વાયદા બજાર : જીરૂમાં વિશ્વ આખાની માગ ખુલતા જીરુંના ભાવ આસમાને પહોંચશે

હવે જીરૂમાં ખેડૂતો, વેપારીઓ કે શિકાસકારો કોઇ પાસે સ્ટોક નથી અને ભારત સિવાય આખા વિશ્વમાં કોઇ દેશ પાસે જીરૂ નથી. આવી સ્થિતિ ગયા અઠવાડિયા જીરૂના ભાવ ત્રણ-ચાર દિવસ ઘટયા પણ ભાવ ઘટતાં જ મોટાપાયે ખરીદી આવતાં ફરી ભાવ વધવા લાગ્યા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more

જીરું વાયદા બજાર : જીરૂનું વાવેતર ઓછું થતાં દિવાળીએ ખેડૂતોને સાર જીરુંના ભાવ મળશે

આ વર્ષે એરંડાની જેમ જીરૂના ખેડૂતોને પણ બહુ જ સારા ભાવ મળ્યા છે. છેલ્લા બે થી ત્રણ અઠવાડિયામાં જીરૂના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હોઇ હવે એક થી બે અઠવાડિયા જીરૂના ભાવ કદાચ વધતાં અટકી જશે અથવા બહુ જ થોડા ઘટશે પણ આગળ જતાં એટલે કે દિવાળીએ જીરૂના ભાવ ખેડૂતોને મણના ૫૦૦૦ રૂપિયા મળે તેવી … Read more

જીરુંનું વાવેતર અને ઉત્પાદન ઓછું થવાના એંધાણથી કેવા રહેશે જીરુંના ભાવ?

જીરૂના પાકમાં આ વર્ષે મોટુ ગાબડું છે અને સટોડિયા હાલ રાજાપાઠમાં આવી ગયા હોઇ ત્યારે જીરૂમાં હજુ મોટી તેજીના ધારણા છે. ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યમાં જ જીરૂ પાકે છે અને બંને રાજ્યમાં જીરૂના પાકની સ્થિતિ ખરાબ છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ … Read more

જીરૂના વાવેતર ઓછા હોવાથી જીરૂના ઊંચા ભાવ હજુ લાંબા સમય સુધી મળતાં રહેશે

જીરૂના વાવેતરમાં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ મોટો કાપ મૂક્યો હોઇ વાવેતર ૪પ થી ૫૦ ટકા કપાયું છે. જીરૂના ઊભા પાક પર કમોસમી વરસાદ અને વધુ પડતી ઠંડી પડતાં ૧૦ થી ૧૫ ટકા બગાડ પણ થયો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ … Read more

જીરૂમાં વાવેતર ઘટતા નિકાશ વધશે, જીરૂના ભાવ ખેડૂતોના હાથમાં

ખેડૂતોના ખેતરમાં જ્યારે કોઇ પણ ખેતપેદાશ ઊભી હોય ત્યારે તેના ભાવ હમેશા ઊંચા જ હોય છે પણ જ્યારે ખેડૂતના ખેતરમાં ખેતપેદાશ તૈયાર થઇ જાય ત્યારે બજારમાં ભાવ તોડવાના કારસા ચાલુ થઈ જાય છે. અત્યારે જીરૂ માટે એક વર્ગ એવી વાત ફેલાવી રહ્યો છે કે જીરૂનું વાવેતર મોટું થયું છે અને મોટો પાક આવશે એટલે ભાવ … Read more

જીરૂની નવી આવક ચાલુ થયા બાદ ધ્યાનમાં રાખવાની બાબત અને ક્યારે વેચશો જીરૂ ?

જીરૂનો પાક હાલ ગુજરાતમાં ૪૦ થી પપ દિવસનો થઈ ચૂક્યો છે. જીરૂ હવે ખેતરમાં તૈયાર થવા આવ્યું છે. સરકારી વાવેતરના આંકડા અનુસાર જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં વધ્યું છે પણ વાસ્તવમાં જીરૂનું વાવેતર ગત્ત વર્ષ કરતાં ઘટયું છે તેમજ જીરૂના પાકમાં અનેક વિસ્તારમાં કાળિયા રોગની ફરિયાદ પણ વધી છે. ખેડૂતો એક વસ્તુ ધ્યાન રાખે કે … Read more