Gujarat Weather Forecast: આ તારીખથી ગુજરાત રીજનમાં વરસાદનું જોર વધશે અશોક પટેલની આગાહી

ગુજરાત વેધર અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે તા. ૨૬ જુલાઈથી ૧લી ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છ કરતાં ગુજરાત રીજનમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. અશોક પટેલે જણાવેલ કે ગુજરાત રાજયમાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં ૧૦૧ તાલુકાઓમાં વરસાદ થયેલ છે. જેમાંથી ૫૬ તાલુકામાં ર૫ મી.મી. અથવા વધુ વરસાદ પડેલ છે. ઓવરઓલ વરસાદની પરિસ્થિતિ ર૪ જુલાઈ સુધી … Read more

Gujarat Rain forecast: અશોકભાઈ પટેલની આગાહી રાજયભરમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ

મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાત ઉપર અનેકવિધ પરીબળોની અસરરૂપે તા. ૧૮ થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છના ૫૦ ટકા વિસ્તારોમાં બે ઈંચ સુધી તો બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ તો ભારે વરસાદવાળા સેન્ટરોમાં આ આંકડો ૮ ઈંચને પણ વટાવી જાય. જયારે ગુજરાત રીજનમાં ૫૦ … Read more

Gujarat Rain Updates: અશોકભાઈ પટેલની આગાહી : ૬ થી ૧૨ જુલાઈ વરસાદનો સારો રાઉન્ડ

હાલ ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં તા.૬ થી ૧ર જુલાઈ દરમ્યાત વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે છેલ્લા ર૪ કલાક દરમ્યાન ગુજરાત રાજયના ૪૪ તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી ૧૫ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે વરસાદ પડયો છે. ૪ જુલાઈ સુધી … Read more

Gujarat Weather Forecast: ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી અશોકભાઈ પટેલની આગાહી

Gujarat weather forecast ashok patel of Pre-monsoon activity in Gujarat heavy Rain today.

સારા સમાચાર છે. રાજયમાં આજથી પ્રિમોન્સુન એક્ટીવીટી શરૂ થઈ જશે ઝાપટાથી માંડી છુટોછવાયો વરસાદ ચાલુ થશે. ર ૮મીથી ૪ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં ચોમાસુ આગળ વધશે અને વરસાદનો સારો રાઉન્ડ આવશે. જયારે મુંબઈમાં ચોમાસાનું આગમન ગપમે ત્યારે થશે. તેમ વધેર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે. અશોકભાઈ પટેલે જણાવેલ કે અરબી સમુદ્ર તરફ વેસ્ટર્ન ઈન્ડિયામાં દક્ષિણ પશ્ચિમ … Read more

આજે ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો વરસાદ પડી શકે

ગુજરાતમાં આજે છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા હળવો વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો વરસાદ પડી શકે. ગુજરાતમાં વરસાદ ના સમાચાર : મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ … Read more

ગુજરાતમાં આજે કેટલાક સ્થળે છુટા છવાયા ઝાપટા, હળવા વરસાદની શકયતા

આજે ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં ઝાપટા હળવો વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો વરસાદ પડી શકે. ગુજરાતમાં વરસાદ ના સમાચાર : મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ … Read more

ગુજરાતના મધ્ય-પૂર્વ તથા દક્ષિણના અમુક સ્થળે હળવાથી મધ્યમ ભારે વરસાદની શકયતા

આજે પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારમાં વરસાદો ગતિવિધિમાં વધારો થઈ શકે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે. ગુજરાત વરસાદની આગાહી : મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં … Read more

સૌરાષ્ટ્રમાં આ જિલ્લામાં હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે હળવા વરસાદની સંભાવના

આજે પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારમાં વરસાદી ગતિવિધિમાં વધારો થઈ શકે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે. મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે … Read more

This will close in 0 seconds