Gujarat weather today: વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા. ૩ થી ૧૦ નવેમ્બર સુધીની આગાહી

Gujarat weather today: Weather analyst Ashokbhai Patel's date. Forecast from 3 to 10 November

Gujarat weather today (આજે ગુજરાતનું હવામાન): હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે 3જી નવેમ્બરથી 10મી નવેમ્બર, 2024 સુધીના સમયગાળા માટે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે વિગતવાર આગાહી પૂરી પાડી છે. આ આગાહી તાપમાનની પેટર્ન, પવનની દિશા અને આ પ્રદેશોમાં અપેક્ષિત સામાન્ય હવામાન પરિસ્થિતિઓને દર્શાવે છે. પવનની દિશા અને સામાન્ય હવામાન પરિસ્થિતિઓ આગાહી મુજબ, 3જી નવેમ્બરની સવાર સુધી, … Read more

Gujarat weather Update: સોમવાર સુધીમાં ગુજરાતના આ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડશે અશોકભાઈ પટેલની આગાહી

Gujarat weather update: Ashokbhai Patel predicts moderate to heavy rain in this area of ​​Gujarat by Monday

ગુજરાતમાં ફરી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં માવઠાની સંભાવના છે. તા. ૧૮ થી ૨૧ દરમિયાત્ત કોઈ દિવસ છુટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તારમાં ઝાપટા, હળવો, મધ્યમ તો ભારે વરસાદની શક્યતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો આ મુજબ છે. ઉત્તર લક્ષદીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર … Read more

Gujarat weather update: અશોક પટેલની આગાહી આ વિસ્તારમાં ૭મી તારીખ સુધી ચોમાસુ વરસાદનો વિરામ

Gujarat weather update (ગુજરાત હવામાન અપડેટ): હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે અને હજુ થોડા ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ છે. દરમિયાન આગામી ૭ ઓકટોબર સુધીદ.ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજા વિરામ લેશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહીના પગલે ગરબા ખેલેૈયાઓ તથા નવરાત્રી આયોજકો રાહતનો … Read more

Gujarat Weather IMD: હવામાન વિભાગની આગાહી દ્વારા આજથી રવિવાર સુધી વિવિધ વિસ્તારોમાં ચોમાસુ વરસાદની આગાહી

Gujarat Weather IMD Monsoon Rainfall forecast for various areas from today to Sunday

Gujarat Weather IMD: હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રપ જૂને ભારેથી અતિ ભારે વરસાદ – બનાસકાંઠા અને ભારે વરસાદની આગાહી સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વરસાદ પડી શકે છે. … Read more

Gujarat weather forecast: ગુજરાતમાં ફરી તાપમાન વધશે છૂટાછવાયા વાદળો છવાશે, અશોક પટેલની આગાહી

Ashok Patel weather forecast will be a strong entry of summer in Gujarat

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડા સાથે છેલ્લા બે દિવસથી ઠંડીના ચમકારા બાદ હવે ફરી તાપમાન વધવા લાગશે અને ગરમ માહોલ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોક પટેલે કરી છે. વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ એ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ તારીખ ૨૪ ફેબ્રુઆરી થી ૧ માર્ચ ૨૦૨૪ સુધી ની આગાહી કરતા જણાવેલ કે, આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન … Read more

Gujarat Rain forecast: અશોકભાઈ પટેલની આગાહી રાજયભરમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ

મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાત ઉપર અનેકવિધ પરીબળોની અસરરૂપે તા. ૧૮ થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છના ૫૦ ટકા વિસ્તારોમાં બે ઈંચ સુધી તો બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ તો ભારે વરસાદવાળા સેન્ટરોમાં આ આંકડો ૮ ઈંચને પણ વટાવી જાય. જયારે ગુજરાત રીજનમાં ૫૦ … Read more

Gujarat Rain Updates: અશોકભાઈ પટેલની આગાહી : ૬ થી ૧૨ જુલાઈ વરસાદનો સારો રાઉન્ડ

હાલ ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં તા.૬ થી ૧ર જુલાઈ દરમ્યાત વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે છેલ્લા ર૪ કલાક દરમ્યાન ગુજરાત રાજયના ૪૪ તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી ૧૫ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે વરસાદ પડયો છે. ૪ જુલાઈ સુધી … Read more

Rain in Gujarat weather forecast Ashok Patel : કચ્‍છ અને ઉત્તર ગુજરાતને આ તારીખથી ધમરોળશે

કાલથી વરસાદનો નવો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. રાજકોટ – સૌરાષ્ટ્રમાં કેટલાક દિવસોથી છૂટાછવાયા હળવા વરસાદ બાદ હવે આવતીકાલથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. આ વખતે વરસાદનો વધુ લાભ કચ્‍છ અને ગુજરાતને મળશે તેમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ … Read more