ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની આગાહી, ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતની ખબર
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સ્કાઇમેટ વરસાદ ની આગાહી : જો કે ગુજરાતમાં ફરી એકવાર … Read more