Gujarat Monsoon Updates: હાલ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશતાની સાથે નબળું પડ્યું, જાણો ગુજરાતમાં વરસાદની સ્થિતિ

Gujarat weather Updates Monsoon has weakened as it enters Gujarat latest rainfall status in Gujarat

Gujarat Monsoon Updates: ગુજરાતમાં મંગળવારે ચોમાસાનું આગમન થઈ ગયુ છે.જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યાના બીજા દિવસે જ નબળું થયાનું જણાવ્યુ છે.આ સાથે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગના અમદાવાદ … Read more

Monsoon rain in Gujarat: ખેડૂતો માટે ખુશ ખબર ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે

Monsoon rain in Gujarat updates Good news for farmers Monsoon onset in Gujarat rain in 24 hours

Monsoon rain in Gujarat: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે. ગમે તે ઘડીએ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે . હાલ માત્ર ૩૦ થી ૪૦ ક્રિમી ચોમાસું દુર છે. હાલ મહારાષ્ટ્રના દહાણું ચોમાસું પહોંચ્યું છે. ગુજરાતના દરવાજે આવીને ચોમાસાએ બ્રેક મારી છે. ખાંભા અને ગીરના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી હાલ ખાંભાના ગામડાઓમાં સતત … Read more

Gujarat monsoon update: આ તારીખથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે

Gujarat weather update will arrive Monsoon in Gujarat from this June

Gujarat monsoon update: દક્ષિણ પશ્ચિમ નૈત્રકત્યનું ચોમાસું આગળ વધતું જાય છે અને ૧૫ જૂને ગુજરાતના કાઠે પહોંચી જશે તેવી જાહેરાત હવામાન ખાતાએ કરી છે. નૈત્રકત્યનું ચોમાસું આજે ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ત્રિપુરા, મેઘાલય, આસામના બાકીના ભાગો અને પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું હોવાનું … Read more

Cyclone Remal: ચક્રવાતી તોફાન રેમાલ વાવાઝોડુ ઝડપથી વધી રહું છે આ જિલ્લાઓ પર ભયનો માહોલ

હાલ ચાલી રહેલ બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ઝડપથી વધી રહયુ છે.હવામાન વિભાગનાજણાવ્યા અનુસાર,ચામાસા પહેલા બંગાળની ખાડીમાં સજાયેલું આ પહેલું તોફાન છે, જેને રેમાર્લે નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે સાંજ સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડામા ફેરવાઈ જશે અને રવિવારનીમધ્યરાત્રિ સુધીમાંતે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડાની શક્યતા હવામાન વિભાગના … Read more

Gujarat Weather Forecast: અશોક પટેલની આગાહી આ તારીખે માવઠું થશે

gujarat rain news by ashok patel ni agahi unseasional rain in gujarat

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે ફરી માવઠાની શકયતા વ્‍યકત કરી છે આગામી તા. ૮ અને ૯ જાન્‍યુઆરીના કમોસમી વરસાદની શકયતા છે. તેઓએ જણાવેલ કે હાલમાં ન્‍યુનતમ તાપમાન રાજકોટ સિવાય દરેક સેન્‍ટરમાં નોર્મલથી એક-બે ડીગ્રી ઉંચુ છે રાજકોટમાં ન્‍યુનતમ તાપમાન આજે ૧૦.પ ડીગ્રી નોંધાયેલ જે નોર્મલથી બે ડીગ્રી નીચુ છે બાકીના સેન્‍ટરો અમદાદા ૧૪.૩, વડોદરા ૧૪.૪, … Read more

Gujarat rain news : આ તારીખે ફરી ગુજરાતમાં વરસાદ થશે અશોક પટેલની આગાહી

આગામી તા.૨ થી ૪ ડીસેમ્‍બર (શનિથી સોમ) દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં સામાન્‍ય છાંટાછુટીની શકયતા હોવાનું વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે. અશોકભાઈ પટેલે જણાવેલ કે એક વેલમાર્ક લોપ્રેસર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આસપાસના વિસ્‍તારમાં છે જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને ૨૪ કલાકમાં ડીપ્રેશનમાં પરીવર્તીત થશે. આગળ જતાં આ સિસ્‍ટમ્‍સ હજુ મજબૂત … Read more

Gujarat weather forecast: આ તારીખથી ગુજરાતમાં માવઠાની અશોક પટેલની આગાહી

ગુજરાતમાં કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સપ્તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્રારા કરવામાં આવી છે. હાલ સવારનું અને દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે તમ ઊંચું જ રહેશે. માવઠાના દિવસોમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે છેલ્લા ઘણા દિવસથી … Read more

Gujarat Rain News: આ તારીખથી ગુજરાતમાંથી ચોમાસુ લેશે વિદાય

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્રમાંથી ચોમાસાઅ વિદાય લીધી છે. તે સિવાય દેશના અન્ય ભાગો જેમ કે ઉતરાખંડના થોડાભાગ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના થોડા વધુ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જયારે સમગ્ર રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધું છે. ચોમાસા વિદાય રેખા હાલ પોરબંદર, વડોદરા કે ઈન્દોર, પીલીભીત, મુક્તેશ્વર, … Read more