ગુજરાતમાં મગફળીના ઓછી વેચાણથી અને નાફેડના ઊંચા ભાવ કારણે મગફળીના ભાવ માં ઉછાળો

હાલ મગફળીમાં મજબૂતાઈ જોવા મળી હતી. નાફેડનાં રૂ.૧૪૦૦ જેવા ઊંચા ભાવ અને ખુલ્લા બજારમાં વેચવાલી એકદમ ઓછી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની મૈનપૂરીની અને પશ્ચિમ બંગાળની મગફળી સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં ઠલવાય છે, પંરતુ તેની ક્વોલિટી નબળી અને તેલની ટકાવારી પણ ઓછી આવતી હોવાથી તેમાં બાયરો બહુ ખરીદો કરવાનાં મૂડમાં નથી. મિક્સિંગમાં ચાલે એ માટે જ તેની … Read more

જૂની મગફળીમાં ખરીદીનાં અભાવે ઘટાડોઃ ઉનાળું મગફળીના ભાવમાં સ્થિરતા

ઉનાળુ મગફળીની આવકો વ્યારા બાજુથી આવવા લાગીછે અને ભાવનગર પટ્ટીમાં પણ થોડા દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણાં છે, જેને પગલે હાલ જૂની મગફળીની બજારો પણ ઘટવા લાગી છે. દરમિયાન સીંગદાણાના બજાર ભાવ ટકેલા રહ્યાં હતાં. જૂનાગઢ બાજુ મગફળીની બજારો ડાઉન હતી. વ્યારાની નવી મગફળીનાં ભાવ સૌરાષ્ટ્ર પહોંચ રૂ.૧૨૫૦થી ૭૫માં સ્ટેબલ હતા. જ્યારે જામનગર બાજુ … Read more

મગફળીમાં બિયારણ ની ઘરાકી વધવા થી, સારા ભાવ ની આશા

ખરીફ મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા હોઇ અને પાણીની સગવડ સારી હોઈ ઉનાળુ સીઝનમાં સ્વભાવિક રીતે જ ખેડૂતોની પહેલી પસંદ મગફળીનું વાવેતર કરવાની રહેશે. હવે મગફળીનું બિયારણ ખરીદવાની સીઝન ચાલુ થઈ ચૂકી છે. ખરીફ સીઝનમાં પાછોતરા વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોની મગફળી બગડી ચૂકો હોઇ ખેડૂતો પાસે બિયારણની મગફળી રહી નથી. બિયારણની મગફળીના વેપાર કરનારા એગ્રો … Read more