Cotton price in Gujarat: કપાસના ભાવમાં એકધારો ઘટાડો જાણો કેટલો રહ્યો વાયદો

કપાસના ભાવ: વૈશ્વિક મંદીને પગલે ભારતીય બજારમાં પણ રૂના ભાવ નરમ રહ્યા હતાં. રૂની બજારમાં આજ વધુ રૂ.૩૦૦ ઘટીન ગુજરાતની બજારમાં ભાવ પ૬ હજારની અદર આવી ગયા હતા. કપાસિયા ખોળમાંધ પશ વાયદા સતત બીજા દિવસે ઝડપથી તૂટ્યો હતો. આગામી દિવસોમાં બજારમા વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. કપાસના બજાર ભાવ … Read more

કપાસ વાયદા બજાર : રૂના ભાવમાં ઘટાડો થવાથી કપાસના ભાવમાં વધુ ઘટાડો આવ્યો

હાલ રૂની બજારો સતત તુટી રહી હોવાથી કપાસનાં ભાવમાં આજે મણે રૂ.૧૫ થી ૨૦નો ઘટાડો હતો. આગામી દિવસોમાં રૂ વધુ ઘટશે તો કપાસની બજારો વધુ તુટી શકે છે. ઘટતી બજારમાં ખેડૂતો પણ કપાસની વેચવાલી વધારે તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં મિડીયમ ક્વોલિટીમાં … Read more

કપાસના ભાવ કેવા રહેશે : દેશમાં કપાસમાં આવક સિઝની સૌથી વધુ થવાથી કપાસના ભાવમાં સતત ઘટાડો

હાલ કપાસની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે અને ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો ઘટાડો થયો હતો. રૂની બજારો વધતી નથી અને કપાસિયા-ખોળમાં ઘરાકી ન હોવાથી તેનો સપોર્ટ મળતો નથી, જેને પગલે બજારમાં નરમ ટોન જોવા મળી રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more

કપાસ વાયદા બજાર : ગુજરાતમાં જીનોની ખરીદી ઘટતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

કપાસની બજારમાં નરમાઈ ચાલુ રહી હતી. બજારમાં વેચવાલી પણ ઘટી હોવા છત્તા કપાસમાં ઘટતી બજારે ઘરાકી ન હોવાથી ભાવમાં વધુ રૂ.૨૦થી રપનો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારમાં જિનોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. જિનોને અત્યારે ડિસ્પેરિટી ચાલતી હોવાથી તેઓ ઊંચા ભાવથી કપાસ લેવા તૈયાર નથી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર … Read more

કપાસ વાયદા બજાર : કપાસનું મોટુ ઉત્પાદના પ્રચારથી ગભરાટ ન કરો, થોડી રાહ જોશે તો કપાસના ભાવ મળશે

ખેતરમાં ખેડૂતોના પાક લહેરાવા લાગે ત્યારે મોટું પાક થયો છે તેવો પ્રચાર વર્ષોથી થતો આવ્યો છે. ખેડૂતો આવા પ્રચારથી ગભરાઇને માર્કેટયાર્ડામાં વેચવા દોડે છે અને માર્કેટયાર્ડોમા ઢગલા થવા લાગે તેમ ભાવ વધુ ઝડપથી તૂટે છે. આવું વર્ષોથી ચાલ્યું આવે છે પણ સરકાર ખેડૂતોને ભાવનું રક્ષણ મળે તે માટે કઈ જ કરતી નથી. ચૂંટણીઓ આવે ત્યારે … Read more

કપાસ ની બજાર : કપાસનું ઉત્પાદન વધવાથી ખેડૂતોને સારા કપાસના ભાવ મેળવવા મકર સંક્રાંતિ સુધી રાહ જોવી પડશે

ગયા વર્ષે કપાસના ખેડૂતોને અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા હતા જેને કારણે આ વર્ષે કપાસનું મોટું વાવેતર થયું છે. વરસાદ પણ સારો પડ્યો છે આથી કપાસનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં વધવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદથી નુક્શાન પણ છે અને નીચાણવાળા ખેતરમાં પાણી ભરાય ગયા હોઇ કપાસનો પાક નિષ્ફળ પણ ગયો છે પણ … Read more

કપાસ વાયદા બજાર : વિદેશમાં કપાસનું ઉત્પાદન ઘટતાં ગુજરાતના ખેડૂતોને સારા કપાસના ભાવ મળશે

ચાલુ વર્ષે ગુજરાતના ખેડૂતોને કપાસના એતિહાસિક ઊંચા ભાવ મળતાં ખેડૂતોએ નવી સીઝનમાં મનભરીને કપાસનું વાવેતર કર્યું છે. અત્યાર સુધી કપાસ ખેતરોમાં આંખોને ઠંડક પડે તે રીતે લહેરાઈ રહ્યો છે કેટલાંક વિસ્તારમાં ઇયળની ફરિયાદો ઉઠી છે પણ તે ફરિયાદ બહુ મોટી નથી આથી ગુલાબી કે લશ્કરી ઇયળની કોઇ મોટી સમસ્યા નથી આથી કપાસનું ઉત્પાદન ગુજરાતમાં મોટા … Read more

કપાસ વાયદા બજાર : દેશમાં કપાસના વાવેતરમાં ઘટાડો આવતા સારા કપાસના ભાવ મેળવા ઉતાવળ ના કરો

હાલ ખેતરમાં કપાસ લહેરાઇ રહ્યો છે ત્યારે ખેડૂતોને કપાસના સારા ભાવ મળવાની આશા દેખાવવા લાગી છે. કપાસના ઉત્પાદનની સ્થિતિ અમેરિકા, ચીન અને અન્ય દેશોમાં બહુ સારી નથી તે જ રીતે પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ વિગેરે રાજ્યોમાં પણ કપાસના વાવેતરની સ્થિતિ સારી નથી. આ સંજોગોમાં ખેડૂતો કપાસ વેચવાની ઉતાવળ નહીં કરે તો સારા ભાવ મળશે તે … Read more