લસણની બજાર: વરસાદની જરૂરિયાતને કારણે હાલ લસણના ભાવ વધવા નહિવત
હાલ લસણની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. ગુજરાત સહિત દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હાલ વરસાદની ખાધ છે. ચોમાસું ચાલુ વર્ષે સામાન્ય રહેવાની હવામાન ખાતાએ આગાહીકરી છે, પંરતુ જુલાઈ અડધો પૂરો થવા આવ્યો હોવા છત્તા હજી વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે, જેને પગલે સરેરાશ લસણ બજારમાં તેજી થાય તેવા કોઈ … Read more