Cotton price today: ગુજરાતમાં કપાસની મબલખ આવકોથી કપાસના ભાવમાં ઘટાડો

Cotton price today: Cotton prices fall due to huge revenue of cotton in Gujarat

Cotton price today (કપાસ ના ભાવ આજે): કપાસની આવકો આજે વધી હતીઅને સમગ્ર સૌરાષ્ટ્રમાં બે લાખ મણ ઉપરની આવડ થઈ હતી. જોકે ભાવમાં ખાસ કપાસમાં કોઈ મોટી મુવમેન્ટ નહોંતી અને કપાસની બજારમાં ભાવ આગામી દિવસોમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે. બોટાદ માર્કેટ યાર્ડમાં નવા કપાસની ૭૦ થી ૭૫ હજાર મણની આવક … Read more

Cotton price today gujarat: ગુજરાતમા સતત વરસાદથી કપાસના પાકમાં નુકસાનીથી કપાસ ભાવમાં ઘટાડાને બ્રેક લાગી

Cotton price today gujarat (કપાસના ભાવ કેવા રહેશે) કપાસના ભાવ આજના: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સાર્ષત્રીક વરસાદ હતો, અમુક વિસ્તારને બાદ કરતા અનેક એરિયામાં સારો વરસાદ પડ્યો હોવાથી કપાસના પાકમાં નુકસાની વધી શકે છે. આ સંજોગોમાં કપાસની બજારમાં આવકો વધતી અટકશે અને ક્વોલિટીવાળો કપાસ પણ ઓછો આવે તેવી સંભાવના છે. વરસાંદને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધી ગયુ … Read more

કપાસના બજાર ભાવ: કપાસમાં વેચવાલીના અભાવે રૂના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ

Cotton market prices today hike due to cotton trade in Gujarat market yard

કપાસના બજાર ભાવ: રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ગત સપ્તાહમાં ઘટાડો ઘયા બાદ આજે સપ્તાહની શરૂઆતે ઓલ ઈન્ડિયા રૂની આવકો એકદમ ઓછી છે અને ૨૫ હજાર ગાંસડી આસપાસની જ આવકો થઈ રહી હોવાથી ઘટાડો અટક્યો હતો. રૂની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. ખોળમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂના ભાવમાં રૂ.૧૮૦નો … Read more

Cotton price today: ગુજરાતમાં કપાસ-રૂની આવકો ઘટવા લાગી હોવાથી કપાસના ભાવને ટેકો, જાણો મણના ભાવ

Cotton price today increase due to cotton income fall in Gujarat market yard

Cotton price today: કપાસની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને સારી ક્વોલિટીમાં રૂ.૧૦ થી ૩૦ સુધીનો સુધારો હતો. સૌરાષ્ટ્રમાં સારા કપાસના ભાવ વધીને રૂ.૧૫૪૦ સુધી પહોંચ્યા હતા અને આગામી દિવસોમાં ભાવ રૂ.૧૫૭૫ થી ૧૬૦૦ સુધી પહોંચવાની પણ ચર્ચાઓ થવા લાગી છે. કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની બે થી ચાર ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૩૭૦ થી ૧૪૨૫ … Read more

કપાસ વાયદા બજાર: ઓછી વેચવાલીના કારણે કપાસના ભાવમાં સુધારો, જાણી લો ભાવ

commodity bajar samachar cotton price hike due to lower cotton trade

કપાસના ભાવ: ગુજરાતમા રૂની બજારમાં શનિવારે મામૂલી સુધારો હતો. કપાસિયા ખોળની બજારમાં રૂ.૨૦ થી ૩૦ સુધારો થયો હતો. ખોળમાં લેવાલી સારી છે અને સામે વાયદા ચાલુ સપ્તાહ દરમિયાન બહું વધી ગયા હોવાથી હાજરમાં પણ ઉછાળો આવ્યો હતો. કપાસિયા ખોળમાં હવે સ્ટોકિસ્ટોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. રૂના ભાવમાં રૂ.૧૦૦ … Read more

ગુજરાત સિવાયના રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટતા, કપાસના ટેકાના ભાવ પર આધાર

કેટલાંક સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડોમાં છૂટી છવાઈ નવા કપાસની આવક શરૂ થઇ ચૂકી છે. આગામી સાત થી આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગહી છે ત્યારે જો વરસાદ પડશે તો કપાસની મોટી આવકો થોડી મોડી દેખાશે પણ જો વરસાદ નહીં પડે તો આઠ-દસ દિવસમાં માર્કેટયાર્ડોમાં કપાસની આવકના ઢગલા થવા લાગશે. સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ … Read more

ગુજરાતમાં વરસાદ ખેંચાતા કપાસ ના વેપાર ઘટ્યા, કપાસ ના ભાવમાં આવ્યો વધારો

ન્યુયોર્ક રૂ વાયદામાં એકધારી તેજી અને ભારતમાં અનેક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટયા બાદ વરસાદના અભાવે કપાસના ઊભા પાકની સ્થિતિ બગડી રહી હોઇ કપાસના ભાવ એકધારા મજબૂત બની રહ્યા છે પણ હવે એકપણ રાજ્યમાં નોંધપાત્ર કપાસનો જથ્થો બચ્યો નથી. ગુજરાતમાં કપાસની બજાર : જેમની પાસે કપાસ છે તે ભાવ સતત વધતાં રહ્યા હોઇ વધુ ઊંચા ભાવ … Read more

કપાસની બજાર માં સતત ભાવ વધારા સામે ગુજરાતમાં કપાસ ના ભાવ રહ્યા સ્થિર

ન્યુયોર્ક રૂ વાયદામાં સતત ત્રણ દિવસથી તેજીની આગેકૂચ અને દેશભરમાં કપાસનું વાવેતર વધવાના હવે કોઈ સંજોગો ન હોઇ દેશાવરમાં કપાસના ભાવ મજબૂત હતા જો કે સીસીઆઇ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રૂના ભાવ સ્થિર રખાયા હોઇ કપાસમાં મોટી તેજી થતી નથી પણ હવે કોઈ પાસે કપાસનો જથ્થો નથી આથી વગર વેપારે ભાવ બહુ વધી શકે તેમ … Read more