કપાસમાં સારી કવોલીટીની અછત વધતાં કપાસના ભાવમાં સુધારો
દેશની રૂની આવક સોમવારે ઘટી હતી. આધારભૂત સૂત્રોના અનુમાન અનુસાર આવક સવા બે લાખ ગાંસડી આસપાસ રહી હતી ખાસ કરીને નોર્થમાં આવકો વધવાની ધારણા ખોટી પડી હતી. નોર્થમાં આવક માત્ર ૩૮ થી ૩૯ હજાર ગાંસડી જ રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હતી. દેશાવરમાં સારી કવોલીટીના કપાસની અછતને કારણે કપાસમાં મણે … Read more