સીસીઆઈ(CCI) એ ગુજરાતમાંથી કપાસની કુલ ૨.૪૦ લાખ ગાસંડીની ખરીદી કરી
દેશમાં સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની કપાસની ટેકાનાં ભાવથી ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે, પંરતુ સૌરાષ્ટ્રમાં ગોકળ ગતિએ ખરીદીની કામગિરી ચાલી રહી છે. સીસીઆઈએ સમગ્ર દેશમાંથી અત્યાર સુધીમાં કુલ ૭ર લાખ ગાંસડીની ખરીદી કરી છે, જેમાંથી ગુજરાતમાંથી માત્ર ૨.૪૦ લાખ ગાંસડીની ખરીદી કરી છે. સીસીઆઈનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીઆઈ એ ગુજરાત … Read more