ગુજરાતમાં જીરૂ અને ધાણા ઉત્પાદન સામે જીરૂ અને ધાણા રાખવા કે વેચી નાખવા ?
છેલ્લા એક સપ્તાહથી મોટાભાગના માર્કેટીંગ યાર્ડો કોરોના સંક્રમણને કારણે બંધ થયા છે. ફરી ક્યારે ખુલશે, તે અનિશ્ચિત છે. છેલ્લા એકાદ સપ્તાહથી જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ખેડૂતો તરફથી જીરા અને ધાણા વેચવા કે રાખવાના સવાલો આવી રહ્યાં છે. જવાબમાં એટલું કહી શકાય કે જો આર્થિક જરૂરિયાત હોય તો વેચવામાં કોઇને પુછવું નહીં, પરંતુ જો એવી … Read more