ગુજરાત MSP ચણા, ઘઉં, રાયડાના ટેકાના ભાવ જાહેર, આટલા ટકાનો કર્યો વધારો

central government has announced the support prices of Chana wheat and Mustard increased

દિવાળી પહેલા ખેડૂતો માટે નોંધપાત્ર પ્રોત્સાહન તરીકે, કેન્દ્ર સરકારે મુખ્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ ફરજિયાત રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (MSP)માં … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more

PM KISAN 18th Installment: પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો જમા થશે, ૯.૫ કરોડ ખેડૂતો માટે આપી દિવાળી ભેટ

PM KISAN 18th Installment (પીએમ કિસાન નિધિ હેઠળ ૧૮મો હપ્‍તો): દેશના ૯.૫ કરોડ ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે વડાપ્રધાન મોદી ૨૦૦૦ રૂપિયાનો ૧૮મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, જે દર ૪ મહિને ૨-૨ હજાર રૂપિયાના હપ્તામાં બહાર … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત … Read more

Cooking oil price: સિંગતેલના ભાવ જોતા ભુપેન્દ્ર સરકાર ગુજરાતના મગફળી ખેડૂતોને બચાવશે?

groundnut Singtel price down govt able to save gujarat peanut farmer

સિંગતેલના ભાવ, એરંડા તેલના ભાવ, કપાસિયા તેલના ભાવ, મગફળી તેલના ભાવ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવો રહો. હોવાથી સોયાબીનના ખેડૂતોને બચાવવા માટે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ડ્યૂટીમાં ગત સપ્તાહે પોલિટીક્લ પ્રેશરથી સર ટકા જેવો વધારો કરી દીધો છે. આ ડ્યૂટી વધારાની માત્ર સોયાબીનના ખેડૂતોને ફાયદો થશે. ડ્યૂટી વધવા છત્તા મગફળીના મસમોટા પાકને કારણે બજારો સતત … Read more

Tarnetar Mela 2024: સુરેન્દ્રનગર તરણેતરના લોકમેળામાં ગેળાની ગૌશાળાનો સાંઢ ગુજરાતમાં પ્રથમ

world famous surendranagar tarnetar fair in gujarati Gelani Gaushala bull first in Lok Mela

Tarnetar Mela 2024: સુરેન્દ્રનગર તરણેતરના લોકમેળામાં લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી જય બજરંગ ગૌશાળાનો સાંઢ ગુજરાતમાં પ્રથમ, ગેળા ગામના ગૌશાળા સંચાલકોએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને લાખણી પશુસારવાર કેન્દ્રના માર્ગદર્શન હેઠળ હરિફાઈમાં ભાગ લીધો હતો. લાખણી તાલુકાના ગેળા ગામની જય બજરંગ ગૌ શાળાની સફળતા લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી જય બજરંગ ગૌ શાળાના સભ્યોએ તરણેતરના મેળામાં … Read more

સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી

Gujarat State Minister Kuvarjibhai Bavaliya approved Tramba sauni scheme farmers

સોની યોજના આશીવાદ રુપ: સોરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬9૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા. વિકસિત ભારતની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો. ત્રંબા સૌની સિંચાઈ યોજના માટે કુવરજીભાઈ બાવળીયાએ ૨૩૫.૫૦ કરોડના ખર્ચ મજુર કર્યા. રાજકોટ, … Read more

સરકારે ખેડૂતોને ભેટ આપી: નવા પ્રકારના કિસાન ક્રેડિટ કાર્ડની જાહેરાત કઈરીતે કરશો અરજી | Kisan Credit Card Loan Yojana

Kisan Credit card loan in pm Kisan yojana for farmers announcement in budget

કિસાન ક્રેડિટ કાર્ડ: સરકારે નવા પ્રકારનું જનસમર્થ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે : આ સ્કીમ પહેલા પાંચ રાજ્યોમાં બહાર પાડવામાં આવશે. સરકારે ખેડૂતોને ભેટ આપી : નાણાકીય વર્ષ ર૦૨૪-રપના સામાન્ય બજેટમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ. મુખ્ય મુદ્દાઓ જન સમર્થ કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂતો માટે નવી … Read more