Garlic price today in Gujarat: લસણની બજારમાં ઓછી આવક વચ્ચે ભાવમા કિલોએ રૂ.10 થી 15નો ઉછાળો
Garlic price today in Gujarat (ગુજરાતમાં લસણના ભાવ આજે): ચાઈનામાં નવા વાયરસના પ્રભાવથી વૈશ્વિક લસણ બજારને અસર થઈ છે. આ મહામારીને કારણે અનેક દેશોએ ચાઈના પાસેથી લસણની આયાત ઘટાડી છે, જેની સીધી અસર ભારતીય લસણ બજાર પર થઈ છે. આ પરિબળો ભારતીય લસણ માટે ડિમાન્ડ વધારવાના સંકેતો આપે છે. લસણના ભાવમાં વધારો લસણની બજારમાં મજૂતાઈ … Read more