Gujarat Monsoon forecast: ગુજરાતમાં શનિવારથી ગરમીમાં ઘટાડા સાથે કમોસમી વરસાદની અશોક પટેલની આગાહી
Gujarat Monsoon forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, મે મહિનાની શરૂઆત પછી રાજ્યમાં ગરમીમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. તેમજ 6 થી 8 મે વચ્ચે કમોસમી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી … Read more