Ashok Patel Gujarat weather : ચોમાસાની વિદાયની શરુઆતઃ દક્ષિણ સારાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા સાથે હળવો વરસશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ગુજરાત વેધર અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે ચોમાસાની વિદાયની શરૂઅત થઈ ચૂકી છે. આવતા ચારેક દિવસમાં રાજસ્થાન સહિત નોર્થ ઈન્ડિયામાં, ચોમાસુ વિદાય લેશે. નોર્થ વેસ્ટ રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં થોડા દિવસથી એન્ટી સાયકલોન ડેવલોપ ૧.૫ કિ.મી.ની ઉંચાઈએ થયુ છે. તમજ તે વિસ્તારમાં ભેજનું પ્રમાણ પશ ઘણુ ઓછુ થઈ ગયુ છે. એટલે આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાન તેમજ લાગુ ગુજરાતના ભાગોમાંથી વિદાય લીધી છે.

today Gujarat weather ashok Patel ni agahi Beginning of monsoon departure Light rain in Saurashtra
Today Gujarat weather ashok Patel ni agahi Beginning of monsoon departure Light rain in Saurashtra

ક્યાં ચોમાસુ લેશે વિદાય

વિદાયરેખા ૨૮.૫ નોર્થ અને ૭૨.૫ ઈસ્ટ ત્યાંથી બિકાનેર, જોધપુર, જાલોર, કચ્છ, ભુજ અને ત્યાંથી ૨૩ ડિગ્રી ઈસ્ટ અને ૬૮ ઈસ્ટ પધ વિદાય લીધુ છે. આવતા થોડા દિવસોમાં સમગ્ર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુકાશ્મીર, લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના અમુક ભાગોમાંથી ૩ – ૪ દિવસમાં ચોમાસુ વિદાય લેશે.

વાતાવરણમાં અસ્થિરતા : દરિયાકાંઠાના ૬૦% વિસ્તારોમાં ૧૫ થી રપ મી.મી., બાકીના દક્ષિણ સૌરાષ્ટ્રના ૪૦% વિસ્તારમાં ઝાપટા : ઉત્તર ગુજરાત, કચ્છ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં વાતાવરણ મુખ્યત્વે સૂકુ રહેશે : અશોકભાઈ પટેલ

હવામાન ચક્રવાતનું પરિભ્રમણ

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન તામિલનાડુના દરિયાકિનારા નજીક ૫.૮ કિ.મૌ.ના લેવલે છે. તેનો નીચલા લેવલે ટૂફ તામિલનાડૂથી નોર્થ કૉકણ સુધી છ. તા.૧૦ આકટઢોબર આસપાસ નોર્થ આંદામાનના દરિયામાંએકલોપ્રેશરની શકયતાછે. જે આગળ જતાં વેલમાર્કમાં પરિવર્તિત થશે અને તા.૧ પ ઓક્ટોબર સુધી ઓડીશા અને આંધ્રના કિનારે પહોંચશે.

આ પણ વાંચો :

ગુજરાત વરસાદની આગાહી

જયારે સૌરાષ્ટ્ર – ગુજરાતની વાત ફ્રરીએ તો હાલમાં પવન કયારેક ઉત્તરના તો ક્યારેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમના ફૂંકાય છે. ગુજરાત વેધર અશોક પટેલે તા.૬ થી ૧૨ ઓકટોબર સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહીના શરૂઆતના દિવસોમાં ઉત્તરના પવન બે દિવસ બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને ત્યારબાદ બે-એક દિવસ પવનની દિશા ફર્યા રાખશે. વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે.

આવતા ચારેક દિવસમાં રાજસ્થાન સહીત નોર્થ ઇન્ડિયામાંથી ચોમાસુ લેશે વિદાય…

અશોક પટેલ ની આગાહી

કોસ્ટલ સૌરાષ્ટ્ર અને લાગુ વિસ્તારમાં હજુ પણ ઝાપટા, હળવો મધ્યમ વરસાદની શકયતા છે. દક્ષિણ સૌરાષ્ટૂના ૬૦%વિસ્તારોમાં ૧૫ થી રપ મી.મી. વરસાદની શકયતા છે. જયારે બાકીના ૪૦%માં ઝાપટા વરસશે. જયારે મધ્ય ગુજરાતમાં પણ ઉપર મુજબ જ લાગુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં રપ થી ૫૦ મી.મી., ઉત્તર ગુજરાત, કચ્છ અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વાતાવરણ સૂકુ રહેશ.

Leave a Comment