Gujarat Weather Forecast: અશોક પટેલની આગાહી આ તારીખે માવઠું થશે

gujarat rain news by ashok patel ni agahi unseasional rain in gujarat

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે ફરી માવઠાની શકયતા વ્‍યકત કરી છે આગામી તા. ૮ અને ૯ જાન્‍યુઆરીના કમોસમી વરસાદની શકયતા છે. તેઓએ જણાવેલ કે હાલમાં ન્‍યુનતમ તાપમાન રાજકોટ સિવાય દરેક સેન્‍ટરમાં નોર્મલથી એક-બે ડીગ્રી ઉંચુ છે રાજકોટમાં ન્‍યુનતમ તાપમાન આજે ૧૦.પ ડીગ્રી નોંધાયેલ જે નોર્મલથી બે ડીગ્રી નીચુ છે બાકીના સેન્‍ટરો અમદાદા ૧૪.૩, વડોદરા ૧૪.૪, … Read more

Gujarat weather news: થર્ટી ફર્સ્ટમાં ઠંડીની અસર નહિં થાય અશોક પટેલની આગાહી

Gujarat weather news Ashok Patel ni agahi cold weather will not affect thirty-first January

થર્ટી ફર્સ્ટ 2023માં આ વખતે જોઈએ એવી ઠંડીની અસર નહિં થાય. તો હજુ કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. ૩૧મી ડિસેમ્બર સુધી ભારેખમ ઠંડીની કોઈ શકયતા નથી. આ દિવસો દરમિયાન સવારનું ન્યુનતમ તાપમાન ૧૪ થી ૧૮ ડિગ્રી વચ્ચે અને દિવસનું મહત્તમ તાપમાન ૩૦ થી ૩૩ ડગર વચ્ચેજોવા મળશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે … Read more

Gujarat weather forecast: અશોકભાઈ પટેલની આગાહી બુધવાર સુઘી ઠંડીમાં ઘટાડો જોવા મળશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની જમાવટ થતી નથી ત્યારે હજુ એકાદ સપ્તાહ ઠંડી વધે તેમ નથી. વિપરીતપણે તાપમાનમાં વધારો થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આવતી ર૦ ડીસેમ્બર સુધી ઠંડીમાં ઘટાડો જોવા મળશે. ન્યુનતમ તાપમાન ૧૬ થી ૧૮ ડીગ્રી વચ્ચે રહેશ. તેઓએ જણાવેલ હાલ સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સવારે ન્યુનતમ તાપમાન નોર્મલ … Read more