Gujarat Monsoon Rain Updates: ગુજરાતમાં 9 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Monsoon Rain Updates 11-june-2024 latest-weather-forecasts-in-Guajarati

Gujarat Monsoon Rain Updates: ગુજરાતમાં છેલ્લા થોડાં દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિત રાજયના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડી રહ્યા ઈ. ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ પણ રાજયના કૅટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં વીજળીના ચમકારાં અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય … Read more

Monsoon update today live: આજે આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ, જાણો ગુજરાત વરસાદની તારીખ

IMD monsoon weather forecast red alert in Goa Maharashtra and Karnataka in rain

Monsoon update today live: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કર્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી: IMDની ચેતવણી IMD એ મરાઠવાડા ક્ષેત્ર પર નીચા ઉષ્ણકટિબંધીય સ્તરે ચક્રવાતી પરિભ્રમણને કારણે આ હવામાન વિક્ષેપને શ્રેય આપ્યો છે. તેમાં ઉમેર્યું હતું કે આગામી 3 થી … Read more

Monsoon in gujarat today: ગુજરાતના કેટલાક વિસ્તારોમા ભારે ગરમી બાદ વીજળીના ચમકારા સાથે વરસાદ

After heavy heat rain in south Gujarat with lightning

Monsoon in gujarat today: હવે ૧૨ જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રિમોન્સૂન વરસાદ આવશે, વાદળાઓ ધીમે ધીમે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવવા લાગ્યા છે. ગુજરાતમાં વરસાદની સંભાવના આજે સવારથી દક્ષિણ ગુજરાતના સુરત અને આસપાસના વિસ્તારોમાં સવારથી વરસાદ સારું થઈ ગયો છે. હવે અઠવાડિયાની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. આજે સુરતના વિવિધ … Read more

Gujarat monsoon update: આ તારીખથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે

Gujarat weather update will arrive Monsoon in Gujarat from this June

Gujarat monsoon update: દક્ષિણ પશ્ચિમ નૈત્રકત્યનું ચોમાસું આગળ વધતું જાય છે અને ૧૫ જૂને ગુજરાતના કાઠે પહોંચી જશે તેવી જાહેરાત હવામાન ખાતાએ કરી છે. નૈત્રકત્યનું ચોમાસું આજે ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ત્રિપુરા, મેઘાલય, આસામના બાકીના ભાગો અને પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના મોટાભાગના ભાગોમાં આગળ વધ્યું હોવાનું … Read more

Gujarat monsoon forecast: ગરમીમાં ઘટાડો હવે પ્રિ-મોન્‍સૂન એકટીવીટીની શક્‍યતા અશોક પટેલની આગાહી

Gujarat monsoon forecast ashok Patel ni agahi Reduction heat and pre-monsoon activity start

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોક પટેલ તા. ૬ જુન સુધીની હવામાનની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, હવે ગરમી ઓછી રહેશે પણ બફારો રહેશે. નોર્મલ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૨ ડીગ્રી ગણાય. આગાહી સમયમાં તાપમાન અને પવનનું જોર આગાહી સમયમાં તાપમાનની રેન્‍જ ૪૦ થી ૪૩ ડીગ્રીની રહેશે. પવનનું જોર યથાવત રહેશે. તો આગાહી સમયમાં ૫૦ … Read more

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને ખેડૂતો કરી શકશે વાવણી, જાણો કેટલો પડશે વરસાદ

Gujarat rain update forecast monsoon start in June July and august

Gujarat Monsoon: દેશમાં જ્યોતિષવિદ્યા, ખગોળવિદ્યા, વનસ્પતિનાં લક્ષણો, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળ જેવી પ્રાચીન માન્યતાઓ અતે પરંપરાગત રીતથી સૌરાષ્ટ્રના આગાહીકારોએ એવી આગાહી કરી છે કે સૌરાષ્ટ્માં ચોમાસુ ૧૨થી ૧૪ આની રહેશે એટલે કે આ વખતે ચોમાસું સારું રહેશે. ચોમાસું સારું રહેવાનું અનુમાન વર્ષ-વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુત્તિવસિટી દ્વારા જુનાગઢમાં વર્ષા-વિજ્ઞાન પારેસંવાદ … Read more

Gujarat monsoon rain: ગુજરાતમાં ચોમાસાનું વહેલુ આગમન થવાના એંધાણ, આ તારીખે થશે વરસાદ

rain forecast of early arrival of monsoon in Gujarat

Gujarat monsoon rain: હાલ બંગાળની ખાડીમાં આજે લો પ્રેસર સર્જાયું હતું જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને તા.૨૪ની સવાર સુધીમાં ડીપ્રેસન (વાવાઝોડાનું શરુઆતી રૂપ)માં ફેરવાશે અને ત્યારબાદ તા.રપની સાંજે વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે ત્યારે લો પ્રેસરની સાથે આજે નૈત્રકત્યનું ચોમાસુ પણ ગતિશીલ બનીને દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ પર અને બંગાળની ખાડી તથા આંદામાન-નિકોબાર ટાપુ સમૂહમાં … Read more