Coriander price today: ધાણાની બજારમાં ધીમી ગતિએ સુધારો જાણો મણે કેટલો થયો વધારો

Coriander price today Slow recover in Dhaniya market

Coriander price today ધાણાની બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે અને મણે વધુ રૂ.રપનો સધારો થયો હતો. ધાણાની આવકો આજે મર્યાદીત હતી, પરતુ ત્રણ દિવસની રજા બાદ ગોંડલમાં બુધવારે ધાણાની આવકો કેટલી થાય છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. ધાણાના વેપારીઓ કહે છે કે હાલની બજારમાં ટૂંકાગાળા માટે બેતરફી મુવમેન્ટની સંભાવના છે અને … Read more

Dhaniya rate today: ગુજરાતમાં નવા ધાણાની આવકોમાં આવ્યો ઘટાડો જાણો 1 મણના ભાવ

Dhaniya rate today down due to Coriander trade decrease

ધાણા વાયદા બજાર માં નરમાઈનો ટોન હતો અને ભાવ પોઠાઓમાં મણે રૂ.૨૦ ઘટી ગયાં હતા. ગુજરાતનાં પીઠાઓમાં નવા ધાણાની આવકો પણ સાવ ઘટી ગઈ છે અને સામે લેવાલી પણ નથી. ગોંડલમાં આજે પણ ધાણાની આવક બંધ હતી અને જુના પેન્ડિંગ માલમાંથી વેપારો થયા હતા. કેવી રહેશે ધાણાની બજાર ધાણાનાં વેપારીઓ કહે છે કે હાલના તબક્કે … Read more

ધાણા વાયદા બજાર: ધાણાનો વાયદો સુધારતા ધાણાના ભાવમાં આવ્યો ઉછાળો

commodity bajar samachar Coriander price hike due to improving coriander futures market

હાલ ધાણામાં વાયદા પાછળ હાજરમાં પણ મણે રૂ.૧૦ થી ર૦નો સુધારો થયો હતો. ગુજરાત અને રાજસ્થાનમાં ધાણાની આવકો હવે ઘટવા લાગી છે. રાજસ્થાનની રામગંજ મંડીમાં ૫૫૦૦ બોરીની આવક હતી અને ભાવ સ્ટેબલ હતા. ગુજરાતમાં હાજર બજારમાં વેચવાલી ઓછી છે અને સામે થોડી માંગ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. ધાણા વાયદામાં જો લેવાલી આવશે તો … Read more