ગુજરાતમાં નવા ઘઉંની આવકો વધતા કેવા રહ્યા ઘઉંના ભાવ?

ઘઉં બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. નવા ઘઉંની આવકો વધી રહીછે અને છેલ્લા બે દિવસથી તડકા પડી રહ્યાં હોવાથી કાપણી ચાલુ થઈ ગઈ છે, જેને પગલે આગામી સપ્તાહથી આવકો વધુ વધશે તેવી ધારણાએ ઘઉંનાં ભાવ માં આજે મણે રૂ.૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવનાં છે. નવા … Read more

કેશોદમાં નવા ઘઉંની આવક: મિલોના ઘઉંના ભાવમાં મજબૂતાઈ

ઘઉં બજારમાં ભાવ મજબૂત સપાટી પર અથડાય રહ્યાં છે, પરંતુ બીજી તરફ નવા ઘઉંની આવકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકલા કેશોદમાં ૧૨૦૦ ગુણી ઉપરની આવક થઈ હતી. આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ નવા ઘઉંનાં વેપારો વધી જાય તેવી ધારણાં છે. હાલ કંપનીઓની ખરીદી ધીમી પડી છે અને સૌની નજર નવા ઘઉ … Read more

ઘઉંમાં સતત ઘટાડાને બ્રેક લાગતા ખેડૂતોને સારા ભાવની આશા

ઘઉં બજારમાં એકધારા ઘટાડા બાદ આજે વધુ ઘટાડાને બ્રેક લાગી હતી અને ઘઉનાં ભાવ માં મામૂલી વધઘટ જોવા મળી હતી. નવા ઘઉંની આવક હજી જોઈએ એટલી વધતી નથી અને વેપારીઓનાં કહેવા પ્રમાણે હજી દશેક દિવસ બાદ આવકો વધે તેવી ધારણાં છે. હાલ બે-ચાર સેન્ટરો સિવાય ખાસ આવકો આવતી નથી. ગાંધીધામ ઘઉનાં ભાવ ડિલીવરીમાં આજે આઈટીસી નાં … Read more

ઘઉંમાં મોટી હલચલ: ખેડૂતોને ઘઉંના ભાવમાં હજી સુધારો થવાની ધારણાં

ઘઉંમાં છેલ્લા એક સપ્તાહથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘઉંમાં વૈશ્વિક બજાર ની અપડાઉન પાછળ લોકલ બજારો પણ વધી રહી છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં આવી જ વધઘટ ચાલુ રહે તેવી ધારણાં છે. ઘઉનાં ભાવ માં આજે સરેરાશ ઘટ્યાં ભાવથી ક્વિન્ટલે રૂ.૧૦થી ૨૦નો સુધારો હતો. પીઠાઓમાં બે-પાંચ રૂપિયા વધ્યાં હતાં. નવા ઘઉંની આવકો આજે … Read more