ગુજરાતમાં સરકારની ડુંગળીની ખરીદી શરૂ થવાને કારણે ડુંગળીના ભાવ માં સુધારો…

રવી ડુંગળી નીકળવાના સમયે ભાવ ખાડે ગયેલ હતા. એમાંય તૌક્તે વાવાઝોડાએ ભાવનગર-મહુવા પંથકની ખેતરોમાં પડેલ લાલ અને સફેદ ડુંગળીનો દાટ વાળી દીધો હતો. છેલ્લે જૂનના પ્રારંભથી લાલ કહો કે પીળીપત્તી ડુંગળીના મેળામાલમાં સુધારો લાગું પડ્યો છે. મહારાષ્ટ્રની બજારમાં પણ નાશીક ડુંગળીના ભાવ માં સુધારો થયો છે. ત્યાંથી સ્ટોકની ડુંગળીમાં સરકારની ખરીદી લાગું પડવાને કારણે પણ … Read more

ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના ભાવ સ્થિર, સફેદ ડુગળોનાં ભાવમાં સુધારો

ડુંગળીની બજારમાં લેવાલી ઠંડી છે. લાલ ડુંગળીનાં હાલ બેહાલ છે, પંરતુ સફેદમાં બજારો થોડી સુધી રહી છે. ખેડૂતો એવી પણ ફરીયાદ કરી રહ્યાં છે કે અમુક સેન્ટરમાં ઊંચા ભાવ સંભળાય છે. પંરતુ એવા ભાવ માત્ર બે-પાંચ વકલમાં જ હોય છે અને સરેરાશ ડુંગળીનાં બજાર ભાવ નીચા જ હોય છે. સફેદ ડુંગળીમાં ફેકટરીવાળાની માંગ હોવાથી બજારને ટેકો … Read more

ગુજરાતમાં ડુંગળીની આવક સરેરાશ ઘટતા લાલ ડુંગળીના ભાવમાં થયો ઘટાડો

ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. લાલ ડુંગળીનાં ભાવ આજે વધુ મણે રૂ.૩૦ તુટ્યાં હતાં, જોકે સફેદમાં બજારો અથડાય રહ્યાં છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે લાલ ડુંગળીનાં ભાવ હજી નીચા આવી શકે છે, પંરતુ સફેદ ડુંગળીના ભાવ માં બહુ વધારે આવકો નહીં થાય તો ભાવ ઘટે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. મહુવામાં શુક્રવારે … Read more

મહારાષ્ટ્રના નાશીકમાં ડુંગળીના પાકમાં નુકશાન થતા ડુંગળીના ભાવ ઊચકાયાં

ફરી ડુંગળીનાં બજાર ભાવ માં સુધારો જોવા મળી રહ્યો છે. નાશીકમાં ડુંગળીનાં પાકને તાજેતરમાં પડેલા વરસાદથી નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સરેરાશ ભાવમાં ફરી સુધારો જોવામળ્યો છે. જોક આગામી દિવસોમાં ભાવ બહુ વધી જાય તેવી સંભાવનાં નથી, કારણ કે આવકો સતત વધી રહી છે અને હોળી પછી આવકોમાં મોટો વધારો ગુજરાત બહાર થશે. ગોંડલમાં આજે … Read more

સફેદ ડુંગળીના ભાવ સ્થિર: મહુવામાં લાલ ડુંગળીના ભાવ ઊંચા બોલાયા

ડુંગળીનાં ભાવ માં મજબૂતાઈ જોવામળી હતી. નાશીકમાં ખેડૂતો દ્વારા પોતાનાં ભાવથી જ ડુંગળી વેચાણ કરવાનું એક અભિયાન શરૂ કરાયું છે, જેને પગલે ત્યાં બજારો સારી હોવાથી ગુજરાતને પણ ટેકો મળી રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ખેડૂતો હવે એક સાથે માલ લાવવાને બદલે થોડો-થોડો લાવી રહ્યાં હોવાથી બજાર સુધરી છે. શુક્રવારે મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૭૦થી ૩૧૯ … Read more