મગફળીમાં બિયારણ ની ઘરાકી વધવા થી, સારા ભાવ ની આશા

ખરીફ મગફળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા હોઇ અને પાણીની સગવડ સારી હોઈ ઉનાળુ સીઝનમાં સ્વભાવિક રીતે જ ખેડૂતોની પહેલી પસંદ મગફળીનું વાવેતર કરવાની રહેશે. હવે મગફળીનું બિયારણ ખરીદવાની સીઝન ચાલુ થઈ ચૂકી છે. ખરીફ સીઝનમાં પાછોતરા વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોની મગફળી બગડી ચૂકો હોઇ ખેડૂતો પાસે બિયારણની મગફળી રહી નથી. બિયારણની મગફળીના વેપાર કરનારા એગ્રો … Read more

મગફળીના ભાવ ઘટતાં રહે ત્યાં સુધી ખેડૂતો એ વેચાણ કરવું કે નહિ?

સીંગદાણા અને સીંગતેલના નિકાસકારો ભારે નાણાભીડને સામનો કરી રહ્યા છે જો કે ધીમે ધીમે ચીન ખાતે થયેલા પૈસા છૂટા થવા લાગતાં ધીમે ધીમે નાણાભીડ ઓછી થઈ રહી છે. છેલ્લા પંદર દિવસથી ચીન સાથે સીંગતેલ કે સીંગદાણાના નવા કોઇ વેપાર પણ થયા નથી. બે દિવસ અગાઉ સીંગતેલના વેપાર ચીન સાથે નવા થયાની બજારમાં ચર્ચા હતી પણ હજુ … Read more