કપાસમાં સારી કવોલીટોની અછત વધતાં સતત ભાવમાં વધારો

દેશની રૂની આવક બુધવારે થોડી વધીને અઢી લાખ ગાંસડી આસપાસ રહી હતી. જુદી જુદો એજન્સીઓ પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર બુધવારે દેશમાં રૂની આવક ૨.૪૪ લાખ ગાંસડીથી થી ૨.૭૪ લાખ ગાંસડી રહી હતી. નોર્થમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં થોડી આવક વધી હતી. નોર્થમાં ઘઉનું વાવેતર કાર્ય પુરૂ થતાં તેમજ દિલ્હી આંદોલનનું સમાધાન થવાની શક્યતાએ કેટલાંક ખેડૂતો … Read more

સારા કપાસની અવાક બંધ થતા ભાવમાં સુધારો, કપાસ વેંચવો કે રાખવો ?

દેશભરમાં સારી કવોલીટીના ક્પાસ સીસીઆઇની ખરીદોમાં જવા લાગતાં હવે જીનર્સોને સારી કવોલીટીના કપાસ ખેડૂતો પાસેથી મળી રહ્યા છે જેને કારણે વિતેલા સપ્તાહમાં કપાસમાં મણે ગુરૂવારે અને શુક્રવારે કપાસ ભાવ માં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. સીસીઆઇ દ્વારા વેચવામાં આવતાં રૂનો ભાવ પ્રતિ ખાંડી રૂ.૪૨,૫૦૦ થી ૪૩,૦૦૦ વચ્ચે ચાલી રહ્યો છે તેની સામે ખુલ્લા બજારમાં … Read more

દેશમાં કપાસની આવક વધી છતાં કપાસમાં ભાવ સુધર્યા

દેશમાં રૂની આવક વધીને પોણા ત્રણ લાખ ગાંસડીએ પહોંચી હતી જો કે કેટલીક એજન્સીઓ આજે ૨.૯૨ લાખ ગાંસડીની આવક બતાવતી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાના આ ત્રણ રાજ્યોની જ આવક ૧.૮૦ થી ૧.૮૫ લાખ ગાંસડીની થઇ રહી છે. નોર્થના ત્રણ રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની આવક છેલ્લા બે દિવસથી સતત વધી રહી છે. નોર્થમાં હવે … Read more

મહારાષ્ટ્રમાં કપાસની આવકમાં જંગી વધારાથી ભાવમાં ઘટયા

દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ર.૬૮ થી ૨.૭૦ લાખ ગાંસડીની રહી હતી. નોર્થના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રૂની આવક થોડી ઘટી હતી. જ્યારે પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં રૂની આવક ઝડપથી વધી રહી છે. શુક્રવારે ગુજરાતમાં પપ હજાર ગાંસડી, મહારાષ્ટ્રમાં ૭૫ હજાર ગાંસડી અને તેલંગાનામાં પપ હજાર ગાંસડી રૂની આવક હતી.  સમગ્ર દેશમાં કપાસના … Read more