વિદેશની બજારની તેજીના કારણે કપાસના ભાવમાં આવ્યો સુધારો

દેશમાં રૂની આવક સોમવારે ૮૧ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે કપાસની આવક ૧૯.૫૦ થી ૨૧.૫૦ કરોડ મણ જળવાયેલી હતી. ફોરેન વાયદાની તેજી અને રૂના ભાવ સુધરતાં સોમવારે દેશાવરમાં કપાસના ભાવ દરેક સેન્ટરમાં સુધર્યા હતા. નોર્થ ઇન્ડિયામાં કપાસના ભાવ રૂ.૧૦ સુધરીને મણના રૂ.૧૨૦૦ થી ૧૨૬૦ કવોટ થયા હતા જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારી ક્વોલીટીના કપાસના … Read more

ગુજરાત અને સમગ્ર દેશમાં કપાસના ભાવમાં આગવેગે તેજી, કપાસના ભાવમાં ઉછળ્યા

દેશમાં રૂની આવક ગુરૂવારે વધીને ઘટીને ૮૭ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ ના કેસ વધતાં ગર્વમેન્ટે અમરાવતી, અકોલા વિગેરે વિસ્તારમાં રાત્રિનો તેમજ રવિવારનો કર્ફયુ લાદી દેતાં આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધુ ઘટવાની ધારણા છે. દેશભરમાં … Read more

કપાસિયા અને ખોળના ભાવ ઊચકાતાં કપાસના ભાવમાં આવ્યો વધારો

દેશમાં રૂની આવક વધતી અટકી ગઈ છે. બુધવારે દેશમાં રૂની આવક ફરી એક વખત એક લાખ ગાંસડીથી ઓછી ૯૪ થી ૯૭ હજાર ગાંસડી એટલે કે ર૩ લાખ મણ આસપાસ રહી હતી. કપાસના ભાવ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં મણે રૂ.૫ થી ૧૦ વધીને રૂ।.૧૧૮૦ થી ૧૨૩૦ સુધી બોલાતા હતા. મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસના ભાવ … Read more

દેશમાં કપાસનો જથ્થો પૂરો થતાં ભાવમાં એકધારો આવ્યો વધારો

દેશમાં રૂની આવક મંગળવારે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે ૯૪ થી ૯૬ હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરીએ આવક હવે ઘટીને ૨૩ લાખ મણ જ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઈ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં. કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા માં ભારતમાં ૮૬ … Read more

દેશમાં કપાસની આવક ધટતા, ગુજરાતમાં કપાસના ભાવમાં વધારો

દેશમાં રૂની આવક સોમવારે એક લાખ ગાંસડી એટલે કે ૨૪ લાખ મણ જ કપાસની આવક થઇ રહી છે. ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં નોંધપાત્ર આવક નથી. નોર્થમાં આવક સતત ઘટી રહી હોઇ સોમવારે ત્યાં કપાસના ભાવ માં મણે રૂ।.૫ સુધર્યા હતા અને ભાવ મણના રૂ.૧૧૮૦ થી ૧૨૪૦ ક્વોટ થઇ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં ગામડે બેઠા રૂ।.૧૨૦૦માં સોદા … Read more

સારી ક્વોલિટીના કપાસ ધરાવતાં ખેડૂતોને રેકોર્ડબ્રેક ભાવ મળવાની પુરેપુરી આશા

સૌરાષ્ટ્રના ખેડૂતોના ઘરમાં હજુ ઘણો કપાસ પડ્યો છે અને અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે ખેડૂતો કપાસના સારા ભાવ મેળવવા એકદમ મક્કમ છે. સીઝનની શરૂઆતે કપાસના ભાવ મણના રૂ.૯૦૦ થી ૯૫૦ હતા જે વધીને હાલ રૂ।.૧૨૦૦ થી ૧૨૫૦ની સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૨૦૦ના ભાવે હાલ થઇ રહ્યા છે. દેશાવરનો કપાસ કડીમાં … Read more

કપાસના ભાવમાં પ્રતિભાવ, ગામડે ખેડૂતોની કપાસ પરની પક્કડ મજબુત

દેશભરમાં કપાસની આવક સતત ઘટી રહી છે, ગુરૂવારે દેશમાં રૂની આવક ઘટીને ૧.૦૭ થી ૧.૦૮ લાખ ગાંસડી એટલે કે કપાસની આવક ઘટીને રપ થી ર૬ લાખ ગાંસડીની જ રહી હતી. દેશાવરના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે તા.૧૫મી માર્ચે પછી દેશમાં રોજિંદી માંડ ૫૦ થી ૬૦ હજાર ગાંસડી જ કપાસની આવક જોવા મળશે. ઉત્તર ભારત અને દક્ષિણ … Read more

રૂમાં ખેડૂતોની ઊંચા ભાવે વેચાણથી વધતાં કપાસના ભાવ ઊંચા મથાળે ઘટ્યા

દેશભરમાં કપાસની આવક ઘટવાનો સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે દેશમાં રૂની આવક ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ૨૭ થી ૨૮ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂની આવક ઘટીને ૨૧ થી રપ હજાર ગાંસડી એટલે કે પાંચ થી સાડા પાંચ લાખ મણ કપાસની જ આવક રહી હતી. ઉત્તર ભારતના … Read more