રૂમાં ખેડૂતોની ઊંચા ભાવે વેચાણથી વધતાં કપાસના ભાવ ઊંચા મથાળે ઘટ્યા
દેશભરમાં કપાસની આવક ઘટવાનો સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે દેશમાં રૂની આવક ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ૨૭ થી ૨૮ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂની આવક ઘટીને ૨૧ થી રપ હજાર ગાંસડી એટલે કે પાંચ થી સાડા પાંચ લાખ મણ કપાસની જ આવક રહી હતી. ઉત્તર ભારતના … Read more