ગુજરાતમા શુક્રવાર થી સોમવાર સુધીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે
સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટાને બાદ કરતાં નોંધપાત્ર કે સાર્વત્રીક વરસાદ નથી પરંતુ આવતીકાલ તા.૨૩ થી ૨૬ જુલાઈ સુધી વરસાદનો એક ઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર વધુ હશે. સૌરાષ્ટ્રમાં માત્રા ઓછી રહેવા છતાં વરસાદ વ્યાપક રહેવાની શક્યતા છે. ગુજરાત વરસાદની આગાહી : તેઓએ આજે વાતચીતમાં જખાવ્યું હતું કે ઉતર … Read more