જીરાનો સર્વે : માર્ચ એન્ડિંગના કારણે વેપાર ઘટતા જીરુંના ભાવ અને વાયદા બજાર તળીયે

survey Cumin futures trade lower due to March ending

ઊંઝા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જૂનાગઢ અને જામનગર જેવા મથકોએથી જીરુંના ભાવ વિષે એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના પાક અને બજાર વિષે અભિપ્રાય આપી રહ્યા છે. એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના ભાવ બજાર વિષે છેલ્લાં ર૦-૨પ વર્ષથી અભ્યાસ કરે છે. ગયા વર્ષે એનસીડીઈએક્સનો વાયદો રૂ. ૬૫૦-૬૭૫નું મથાળું વટાવી ગયો હતો ત્યારે સ્ટોકિસ્ટોને ચેતવણી આપતા કહ્યું હતું કે, … Read more

ગુજરાતમાં ડુંગળીની સપ્લાય ખોરવાઈ જતાં ડુંગળીના ભાવમાં ઊછાળો

હાલ કાઠીયાવાડ, નાસિક અને મધ્યપ્રદેશથી આવતા ડુંગળીના પુરવઠો મંદ પડતાં છેલ્લા ચાર દિવસમાં ડુંગળીને ભાવમાં ભડકો થયો છે. અઢારમી ઓક્ટોબરથી ડુમીનો અમદાવાદ કૃષિ ઉત્પન્ન ન બજાર સમિતિમાં આવી રહેલો સપ્લાય સતત ઘટી રહ્યો છે. તેની સામે તેનો ભાવ સતત વધી રહ્યો છે. અત્યારે ડુંગળીની ક્વોલિટી પ્રમાણે ક્વિન્ટલ દીઠ રૂ. ૨૦૦૦ થી ૫૦૦૦ના ભાવ એપીએમસીમાં બોલાઈ … Read more

ઊંઝા બજારમાં જીરુ, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

ગુજરાતમાં થયેલા સારા વરસાદ, કોમોડિટીના ઊંચા ભાવ, ઘરાકીના અભાવને પગલે વિતેલા સપ્તાહમાં ગંજબજારમાં મોટા ભાગની કોમોડિટી ઘસારા તરફી રહી હતી. જીરું તથા વરિયાળીમાં ચાલુ વર્ષે જોવા મળેલી આગઝરતી તેજીને કારણે આગામી સિઝનમાં જીરું તથા વરિયાળીનું બમણું ઉત્પાદન થવાની શક્યતા છે. ઊંઝા ગંજબજાર ખાતે જીરુંની આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે વેપાર ૩ … Read more

હાલના વરસાદથી ઉંઝા માર્કેટયાર્ડની કોમોડિટીમાં ઉછાળો આવવાની શક્યતા ઓછી

સારાં વરસાદને લીધે હવે બજારની મનોવૃત્તિ હકારાત્મક થઈ ગઈ છે. જોકે, હવે મસાલાના ભાવ ઊંચકાવા મુશ્કેલ થઈ ગયા છે. ઊંઝા ગંજ બજારમાં વરસાદ પછી ઘરાકી માપની છે. રવી પાકોની વાવણીનો સમય નજીક આવી ગયો છે. નવરાત્રિમાં વાવેતર થશે જીરું, વરિયાળી, ઈસબગુલ અને સુવામાં બમ્પર વાવેતરની શક્યતા છે. ઊંચા ભાવનો લાભ વાવેતરને મળશે. તળાવો, નદી અને … Read more