ગુજરાત મગફળી બજારમાં સરેરાશ લેવાલી ન હોવાથી મગફળીનાં ભાવમાં નરમાઈનો માહોલ

ઉનાળુ મગફળીની આવકો ઉત્તર ગુજરાતનાં સેન્ટરમાં યાલુ થવા લાગી છે. મગફળીમાં ઓઈલ મિલો કે પ્લાન્ટોની કોઈ ઘરાકી ન હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. મગફળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીનાં ભાવ હજી … Read more

ગુજરાત મગફળીની બજારમાં લેવાલી નહીં વધે તો મગફળીનાં ભાવ ફરી ઘટે તેવી ધારણા

હાલ મગફળીની બજારમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલનાં ભાવ આજે સ્ટેબલ રહ્યાં હતાં. ઈન્ડોનેશિયા દ્દારા પામતેલની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છત્તા સરેરાશ બજારમાં તેની અસર આજે ખાસ જોવા ન મળી હોવાથી મગફળીની બજારમાં પણ રિયેક્શન નહોંતું. આગામી દિવસોમાં સીંગતેલની ચાલ ઉપર મગફળીની બજારનો મોટો આધાર રહેલો … Read more

ગુજરાતમાં મગફળીની આવકો માં ઘટાડો આવતા મગફળીના ભાવમાં સ્થિરતા

મગફળીની બજારમાં ભાવ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં હતાં. સોમવારે બજારમાં મણે રૂ.૨૦થી રપનો સુધારો આવ્યો હોવાથી આજે ભાવ ટકેલા રહ્યાં હતાં, જોકે વેચવાલીમાં ઘટાડો થયો હતો. બીજી તરફ સીંગતેલના ભાવ પણ નરમ હોવાથી મગફળીની બજારો ફરી ઘટે તેવી પણ સંભાવનાં નકારી શકાય તેમ નથી. મગફળીનાં એક અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે સીંગખોળનાં ભાવ ઘટીને … Read more

ગુજરાત મગફળીમાં ઓછી લેવાલી વચ્ચે મગફળીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો

સીંગતેલનાં ભાવ અને મગફળીની બજારમાં પાંખી લેવાલી નરમ હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.પનો ઘટાડો થયો હતો. ગોંડલમાં મગફળીની આવકો ખોલતા ૨૭ હજાર ગુણી જેવી આવક થઈ હતી અને રાજકોટમાં પેર્ન્ડિંગ માલોમાંથી પણ વેપારો બહુ ઓછા થયા હતાં. મગફળીનાં વેપારીઓએ જણાવ્યું હતું કે વર્તમાન સંજોગોમાં સરેરાશ વેચવાલી ખાસ વધે તેવું લાગતું હતું અને સરેરાશ બજારો ટૂંકાગાળા … Read more

ગુજરાતમાં માર્ચ એન્ડિંગને કારણે મગફળીની બજાર ભાવમાં સ્થિરતાનો માહોલ

નાણાકીય વર્ષનાં છેલ્લા દિવસે મગફળીની બજારમાં સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. વેપારીઓને હિસાબો પૂરા કરવાનાં હોવાથી શુક્રવાર પણ સરેરાશ મગફળીનાં ભાવમાં ખાસ કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી. શનિવારે ગોંડલ સહિતનાં યાર્ડો ખુલશે અને ત્યાં કેટલી માત્રામાં મગફળીની આવક થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર … Read more

ગુજરાતમાં ખાદ્યતેલની માંગ વધતા મગફળીના ભાવમાં તેલની પાછળ ઉછાળો

મગફળીની બજારમાં પણ ખાદ્યતેલનાં ભાવ ઝડપથી વધ્યાં હોવાથી ગરમાવો આવ્યો છે. બીજી તરફ ખેડૂતોની ગામડેબેઠા પણ નીચા ભાવથી વેચવાલી નથી. ખેડૂતો સારી મગફળી રૂ.૧૨૫૦ થી ૧૩૦૦ જેવા ભાવથી પણ વેચાણ કરવા તૈયાર નથી. રશિયા-યૂક્રેન કટોકટીને પગલે ભાવ ઊંચકાશે તેવી આશાએ અત્યારે ખેડૂતો વેચાણ કરવાનાં મૂડમાં નથી. વેપારીઓ કહે છેકે જે ખેડૂતોનાં ઘરમાં માલ પડ્યો છે … Read more

મગફળીમાં મિલોનાં વેપારોમાં ઉછાળો આવતા મગફળીના ભાવમાં તેજીનો માહોલ

ગુજરાતનાં તમામ મગફળીનાં પીઠાઓ મહાશિવરાત્રીને કારણે બંધ રહ્યા હતાં, પંરતુ બંધ બજારે મિલ ડીલીવરીનાં વેપારોમાં ઝડપી ઉછાળો હતો અને વેચવાલી એકદમ ઘટી ગઈ છે. ગામડે બેઠા ખેડૂતો પણ વેચાણ કરવા તૈયાર ન હોવાથી જામનગર બાજુ મિલ ડિલીવરીનાં ભાવમાં મણે રૂ.૨૦ થી ૨૫ અને જૂનાગઢમાં ખાંડી (૪૦૦ કિલો) એ રૂ.૮૦૦ ની તેજી આવી હતી. કચ્છ માર્કેટયાર્ડ … Read more

સૌરાષ્ટ્ર મગફળીનાં ભાવમાં ઉછાળો આવતા મગફળીની આવકોમાં મોટો વધારો

મગફળીનાં ભાવમાં ગત સપ્તાહે સરેરાશ રૂ.૭૦ થી ૮૦નો મણે ઉછાળો આવી ગયો હોવાથી ખેડૂતો પણ તેજીનો લાભ લઈને બજારમાં મોટા પાયે માલ ઠાલવી રહ્યા છે. જેને પગલે ગોંડલ અને રાજકોટમાં સોમવારે મગફળીની આવકો સામાન્યની તુલનાએ બમણાંથી પણ વધુ આવક થઈ હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more